28/05/2025
🟢 શું તમે ખરેખર સોલાર લગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા આ જરૂર વાંચો...
ઘણા લોકોને લાગે છે કે સોલાર સિસ્ટમ ખરીદીવું એટલે સીધું ઇન્સ્ટોલ કરાવી દેવું.
પણ શું તમે Subsidy વિષે સાચી માહિતી મેળવી છે?
પેનલ કયા બ્રાન્ડની છે? તેની ક્વોલિટી કેવી છે? વોરંટી કેટલી છે?
સ્થળ પસંદગી યોગ્ય છે કે નહીં? અને સૌથી મહત્વનું – કંપની વિશ્વસનીય છે કે નહીં?
આ બધા પ્રશ્નોના જવાબ વગર માત્ર ભાવ જોઇને સોલાર લગાવવું એટલે ભવિષ્યમાં મોટું નુકસાન બોલાવવું.
SUNBURST™️ GREEN ENERGY LLP આપને આપે છે:
✅ સબસિડી સંબંધિત સ્પષ્ટ માર્ગદર્શન
✅ વિશ્વસનીય બ્રાન્ડ અને ઉચ્ચ ગુણવત્તાવાળી પેનલ્સ
✅ ઝડપી અને નિપુણ ઇન્સ્ટોલેશન
✅ લાંબી વોરંટી અને After-Sales Support
✅ years of reputation & hundreds of satisfied clients
તો… તમે ભૂલ તો નથી કરી રહ્યા ને? 🤔
સાચી માહિતી મેળવો. યોગ્ય નિર્ણય લો.
હમણાં જ SUNBURST સોલાર નો સંપર્ક કરો.
📞 +91 93273 09099 | +91 98795 14559 | +91 93270 14559
📍 41, Victoria Industrial Park, Road No. 5, Behind Kathwada GIDC, Ahmedabad
📧 [email protected]
#સોલારસિસ્ટમ #સોલારપેનલ #સબસિડીસહાય #ગુજરાતસોલાર