Khedut Abc

Khedut Abc "Khedut Mitr" Is A Provide Information And Service To Farmers Related To Agricultural

ડો.વલ્લભભાઈ કથીરિયા, મિત્તલભાઈ ખેતાણી, રમેશભાઈ ઘેટીયા તેમજ વિરાભાઈ હુંબલ તથા ટીમ દ્વારા તા. 01-05-2025, ગુરુવાર ના રોજ સ...
30/04/2025

ડો.વલ્લભભાઈ કથીરિયા, મિત્તલભાઈ ખેતાણી, રમેશભાઈ ઘેટીયા તેમજ વિરાભાઈ હુંબલ તથા ટીમ દ્વારા તા. 01-05-2025, ગુરુવાર ના રોજ સાંજે 06:00 કલાકે જય મુરલીધર ફાર્મ, અટલ સરોવરની સામે, ન્યુ 150 ફિટ રિંગ રોડ,રાજકોટ ખાતે “GAU TECH-2025 વિચાર ગોષ્ઠિ”માં ગૌ પ્રેમી, જીવદયા પ્રેમી, ગૌ સેવકો, સમાજસેવકો ને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

કાર્યક્રમ બાદ સૌ ભોજન – પ્રસાદ સાથે લેશું.

25/04/2025

ઝાડ રી પ્લાંટેશન માટે સંપર્ક કરો 8140602833

Ikhedut portal 23 may થી ચાલુ છે.
25/04/2025

Ikhedut portal 23 may થી ચાલુ છે.

25/04/2025
https://youtu.be/CXa8fNfW7Ec?si=0ad3ijAak2Csl3Ybકાપણી બાદ ખેત ઉત્પાદનોની આયુષ્યમાં સુધારો કરવા માટે ટકાઉ પેકેજિંગ.. expo...
02/04/2025

https://youtu.be/CXa8fNfW7Ec?si=0ad3ijAak2Csl3Yb

કાપણી બાદ ખેત ઉત્પાદનોની આયુષ્યમાં સુધારો કરવા માટે ટકાઉ પેકેજિંગ..

export પેકેજીંગ
આકર્ષણ પેકેજીંગ

કાપણી પશી ખેત ઉત્પાદનોની આયુષ્યમાં સુધારો કરવા માટે ટકાઉ પેકેજિંગ.. export પેકેજીંગઆકર્ષણ પેકેજીંગ

મકાઈ,બાજરી,જુવાર અને રાગીની તેમના ભાવે ખરીદી 1 મે થી ચાલુ થઇ જાય છે. ખેડૂત મિત્રો એ વેહલી તકે નોંધણી કરી લેવી...081406 0...
02/04/2025

મકાઈ,બાજરી,જુવાર અને રાગીની તેમના ભાવે ખરીદી 1 મે થી ચાલુ થઇ જાય છે. ખેડૂત મિત્રો એ વેહલી તકે નોંધણી કરી લેવી...
081406 02833

જમીન સુધારણા માટે લીલાં શણ નો પડવાશ પાલનપુરના 081406 081406 02833  પ્રગતિશીલ ખેડૂત ના ખેતર નો નજારોવધુ માહિતી માટે
31/03/2025

જમીન સુધારણા માટે લીલાં શણ નો પડવાશ
પાલનપુરના 081406 081406 02833 પ્રગતિશીલ ખેડૂત ના ખેતર નો નજારો
વધુ માહિતી માટે

Address

Junagadh
362001

Opening Hours

Monday 6pm - 11pm
Tuesday 6pm - 11pm
Wednesday 6pm - 11pm
Thursday 6pm - 11pm
Friday 6pm - 11pm

Telephone

+918140602833

Alerts

Be the first to know and let us send you an email when Khedut Abc posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Khedut Abc:

Share