Shri Nagneshwari Krupa Gas Agency, Kapadwanj

Shri Nagneshwari Krupa Gas Agency, Kapadwanj Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shri Nagneshwari Krupa Gas Agency, Kapadwanj, Petroleum service, S-05-JINWALA SOCIETY, Kapadwanj Modasa Road, Jinwala Society, Kapadwanj, Kapadwanj.

19/03/2026

E KYC

19/03/2026

Ekyc

ગ્રાહક મિત્રો,હવે તમારા ઘરેલુ ગેસ સિલિન્ડરનું બુકિંગ કરવું બહુ જ સરળ બની ગયું છે. નીચે આપેલ કોઈપણ રીતથી તમે સરળતાથી HP G...
14/03/2026

ગ્રાહક મિત્રો,
હવે તમારા ઘરેલુ ગેસ સિલિન્ડરનું બુકિંગ કરવું બહુ જ સરળ બની ગયું છે. નીચે આપેલ કોઈપણ રીતથી તમે સરળતાથી HP Gas સિલિન્ડર બુક કરી શકો છો.
🔹 1. IVRS દ્વારા બુકિંગ
તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી HP Gas IVRS નંબર પર કોલ કરીને સરળતાથી બુકિંગ કરો.
🔹 2. SMS દ્વારા બુકિંગ
રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી SMS મોકલીને ગેસ બુક કરી શકો છો.
🔹 3. Mobile App દ્વારા
📱 HP Gas App ડાઉનલોડ કરીને ઓનલાઈન બુકિંગ કરો.
🔹 4. WhatsApp દ્વારા બુકિંગ
HP Gas WhatsApp નંબર પર મેસેજ મોકલીને પણ સિલિન્ડર બુક કરી શકો છો.
🔹 5. Online Website દ્વારા
💻 HP Gas Consumer Portal પર જઈને પણ બુકિંગ કરી શકો છો.
📍
Shri Nagneshwari Krupa Gas Agency
Kapadwanj, Gujarat

🙏 ગ્રાહકોને વિનંતી: હંમેશા સલામત અને અધિકૃત રીતે જ ગેસ બુકિંગ કરો.

12/03/2026

Save LPG

🌸 વિશ્વ મહિલા દિવસ – ૮ માર્ચ ૨૦૨૬ 🌸"નારી શક્તિ: પરિવાર, સમાજ અને રાષ્ટ્રના વિકાસનો મજબૂત આધારસ્તંભ" 🙏 શુભેચ્છા સંદેશવિશ્...
08/03/2026

🌸 વિશ્વ મહિલા દિવસ – ૮ માર્ચ ૨૦૨૬ 🌸
"નારી શક્તિ: પરિવાર, સમાજ અને રાષ્ટ્રના વિકાસનો મજબૂત આધારસ્તંભ"

🙏 શુભેચ્છા સંદેશ
વિશ્વની માતૃશક્તિ અને નારી શક્તિના અમૂલ્ય યોગદાનને વંદન કરતા, શ્રી નાગણેશ્વરી કૃપા ગેસ એજન્સી, કપડવંજ તરફથી તમામ માતાઓ અને બહેનોને આ પવિત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ.

🔥 અમારી સિદ્ધિઓ અને સેવા (વર્ષ ૨૦૧૫ થી)
અમે કપડવંજ ની આજુબાજુના ૧૦૦ થી વધુ ગામોમાં મહિલા સશક્તિકરણ અને સુરક્ષિત રસોઈ માટે સતત કાર્યરત છીએ.

• ૧૮,૦૦૦ થી વધુ LPG કનેક્શન: પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના (PMUY) હેઠળ BPL પરિવારની મહિલાઓને ફાળવવામાં આવ્યા છે.

• ધુમાડા રહિત રસોઈ: હજારો મહિલાઓને ધૂમાડાથી મુક્ત કરી સ્વચ્છ રસોઈની સુવિધા પૂરી પાડી છે.

✨ મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન
LPG સેવાથી માત્ર રસોઈ જ નથી બદલાઈ, પરંતુ જીવનશૈલીમાં પણ મોટો સુધારો આવ્યો છે:

• આરોગ્ય સુરક્ષા: ધૂમાડા વગરની રસોઈથી શ્વસન સંબંધી ગંભીર રોગો સામે રક્ષણ મળે છે અને તંદુરસ્ત જીવનશૈલી પ્રાપ્ત થાય છે.

• સમયની બચત અને મહેનત ઓછી: લાકડાં કે અન્ય બળતણ વીણવાની મહેનત (drudgery) ઘટે છે, જેનાથી બચેલો સમય અન્ય સામાજિક કે આર્થિક પ્રવૃત્તિઓમાં વાપરી શકાય છે.

• સશક્તિકરણ: આ યોજના મહિલાઓને આર્થિક આત્મનિર્ભરતા અને સામાજિક સમાનતા તરફ દોરી જાય છે.

🔹 જાગૃતિ અને સુરક્ષા અભિયાન
અમે માત્ર ગેસ વિતરણ જ નહીં, પણ ગ્રાહકોની સલામતી માટે પણ કટિબદ્ધ છીએ:

• LPG પંચાયત: ગ્રાહકો વચ્ચે સલામત અને ટકાઉ ઉપયોગ અંગે માર્ગદર્શન આપવા માટે 'પીઅર લર્નિંગ પ્લેટફોર્મ' તરીકે કાર્ય કરે છે.

• LPG Safety Clinic: ગેસની સલામતી અંગેની તમામ શંકાઓ દૂર કરવા અને જાગૃતિ લાવવા માટેના ખાસ કાર્યક્રમો.

• સરકારી યોજનાઓમાં સહભાગિતા: ગરીબ કલ્યાણ મેળા અને સેવા સેતુ કાર્યક્રમો દ્વારા છેવાડાના લોકો સુધી સેવાઓ પહોંચાડવી.

💐 પ્રેરક સંદેશ
"મહિલાઓ ને મળ્યું સન્માન, સ્વચ્છ ઇંધણ બહેતર જીવન”

ચાલો આપણે સૌ મહિલાઓના સન્માન, સુરક્ષા અને સશક્તિકરણ માટે સંકલ્પ લઈએ.

📍 સ્થળ: શ્રી નાગણેશ્વરી કૃપા ગેસ એજન્સી, કપડવંજ
ઓફીસ નો ફોન નંબર:૦૨૬૯૧-૨૬૨૦૭૩
મોબાઈલ નંબર: ૯૮૭૯૨-૧૪૬૬૦

💐 વિશ્વ મહિલા દિવસની હાર્દિક શુભેચ્છાઓ!

સરકાર દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં શ્રી નાગનેશ્વરી કૃપા ગેસ એજન્સી, કપડવંજ દ્વારા અનારા ગામે હાજરી આપી ગ્રામજનોન...
07/03/2026

સરકાર દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં શ્રી નાગનેશ્વરી કૃપા ગેસ એજન્સી, કપડવંજ દ્વારા અનારા ગામે હાજરી આપી ગ્રામજનોને ગેસ સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને નવા ગેસ કનેક્શન, ઉજ્જ્વલા યોજના, ગેસ સલામતી અને HP ગેસની વિવિધ સેવાઓ અંગે માહિતી આપવામાં આવી.

આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી નીલમભાઈ શાહ (અનારા ગ્રામ પંચાયત) અને શ્રી સોહેલભાઈ મલેક અને અન્ય અગ્રણી મહાનુભાવો ની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

03/03/2026

रंगों का त्योहार होली आपके जीवन में खुशियों के नए रंग भर दे।
आपके परिवार में सुख, समृद्धि और शांति का वास हो।
इस पावन अवसर पर आप सभी को होली की हार्दिक शुभकामनाएँ।
रंगों की तरह आपका जीवन भी हमेशा उज्ज्वल और आनंदमय बना रहे।
🌈 Happy Holi to All! 🌈

On the joyful occasion of Holi, we at Shri Nagneshwari Krupa Gas Agency, Kapadvanj extend our warmest wishes to all our ...
02/03/2026

On the joyful occasion of Holi, we at Shri Nagneshwari Krupa Gas Agency, Kapadvanj extend our warmest wishes to all our valued customers and well-wishers.

May this festival of colors fill your life with:
🎨 Happiness & Positivity
🎉 Success & Prosperity
💛 Good Health & Safety
🤝 Unity & Togetherness

As we celebrate the vibrant spirit of Holi, let’s also celebrate safe and responsible festivities. Please ensure LPG safety while cooking festive sweets and delicacies at home.

If you need any assistance regarding:
✔️ LPG Refill Booking
✔️ New Gas Connection
✔️ Gas Leakage Support
✔️ Safety Check & Installation

Our team is always ready to serve you with dedication and care.

Let’s spread colors of love, joy, and harmony in our community. 🌈

✨ Wishing you and your family a colorful and safe Holi! ✨

📍 લાડવેલ ગામ – ઉજ્જવલા યોજના ગેસ જોડાણ ઇન્સ્ટોલેશન મુલાકાતઆજે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ જોડાણના ઇન્સ્ટોલેશન...
26/02/2026

📍 લાડવેલ ગામ – ઉજ્જવલા યોજના ગેસ જોડાણ ઇન્સ્ટોલેશન મુલાકાત
આજે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ જોડાણના ઇન્સ્ટોલેશન માટે લાડવેલ ગામે શ્રીમતી નાનીબેન રાઠોડના ઘરે મુલાકાત લીધી.
ઘર સુધી સુરક્ષિત અને યોગ્ય રીતે ગેસ કનેક્શન પહોંચાડવામાં આવ્યું તથા ગેસ સિલિન્ડર અને ચુલ્હાનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સંપૂર્ણ માહિતી અને સુરક્ષા માર્ગદર્શન આપવામાં આવ્યું.
ઉજ્જવલા યોજના દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સ્વચ્છ ઈંધણ મળી રહ્યું છે, જેના કારણે સ્વાસ્થ્યમાં સુધારો અને ધુમાડા રહિત રસોઈ શક્ય બની છે.

🙏 સરકારશ્રીનો આભાર અને પરિવારને નવા ગેસ જોડાણ માટે શુભેચ્છાઓ.

ઉજ્જલા યોજના 3.0 લાભાર્થી ના ઘેર ઇન્સ્ટોલેશન માટે રૂબરૂ મુલાકાત. લાભાર્થી ની સહી/અંગૂઠા નું નિશાન. ગેસ જોડાણ સલામત રીતે ...
26/02/2026

ઉજ્જલા યોજના 3.0
લાભાર્થી ના ઘેર ઇન્સ્ટોલેશન માટે રૂબરૂ મુલાકાત.
લાભાર્થી ની સહી/અંગૂઠા નું નિશાન.

ગેસ જોડાણ સલામત રીતે ઉપયોગ કરવાની તાલીમ આપી.

ઉજ્જલા યોજના 3.0 લાભાર્થી ના ઘેર ઇન્સ્ટોલેશન માટે રૂબરૂ મુલાકાત. લાભાર્થી ની સહી/અંગૂઠા નું નિશાન. ગેસ જોડાણ સલામત રીતે ...
26/02/2026

ઉજ્જલા યોજના 3.0
લાભાર્થી ના ઘેર ઇન્સ્ટોલેશન માટે રૂબરૂ મુલાકાત.
લાભાર્થી ની સહી/અંગૂઠા નું નિશાન.

ગેસ જોડાણ સલામત રીતે ઉપયોગ કરવાની તાલીમ આપી.

Address

S-05-JINWALA SOCIETY, Kapadwanj Modasa Road, Jinwala Society, Kapadwanj
Kapadwanj
387620

Alerts

Be the first to know and let us send you an email when Shri Nagneshwari Krupa Gas Agency, Kapadwanj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shri Nagneshwari Krupa Gas Agency, Kapadwanj:

Share