Kirit Kumbhani

Kirit Kumbhani स्वागत है आपका🙏
ફિકર શું કરવી કાલની ને મોજ માણો આજની,
જીવવું સાવજ માફક ને રાખો નજર બાજની

કુંભાણી પરિવારના આરાધ્ય દેવશ્રી કુંભાબાપા સુરાપુરા ધામ પાડોદર 🚩આ પવિત્ર ધામ સમગ્ર કુંભાણી પરિવાર માટે એકતા, શ્રદ્ધા અને ...
16/05/2026

કુંભાણી પરિવારના આરાધ્ય દેવ
શ્રી કુંભાબાપા સુરાપુરા ધામ પાડોદર 🚩

આ પવિત્ર ધામ સમગ્ર કુંભાણી પરિવાર માટે એકતા, શ્રદ્ધા અને સંસ્કારનું પ્રતીક બની રહે…
પૂર્વજોના આશીર્વાદથી પરિવાર હંમેશા સંગઠિત રહે, પ્રેમ અને ભાઈચારાની ભાવના સતત વધતી રહે એવી પ્રાર્થના🙏

દાદા સૌને સુખ, શાંતિ, શક્તિ અને સમૃદ્ધિ અર્પે,
અને પરિવાર ના દરેક સભ્ય જીવનમાં સતત પ્રગતિના માર્ગે આગળ વધવા ની શક્તિ આપે… 🙏

આપણું સંગઠન જ આપણી સૌથી મોટી તાકાત છે

કુંભાણી પરિવાર સ્નેહમિલન – 2026આજે પરિવારની આમંત્રણ પત્રિકા અંગે અગત્યની ચર્ચા માટે કાર્યકર્તાઓ તેમજ કુંભાણી પરિવાર સુરત...
15/05/2026

કુંભાણી પરિવાર સ્નેહમિલન – 2026

આજે પરિવારની આમંત્રણ પત્રિકા અંગે અગત્યની ચર્ચા માટે કાર્યકર્તાઓ તેમજ કુંભાણી પરિવાર સુરત સંગઠન ના પ્રમુખશ્રી શરદભાઈ જોડે મળીને ચર્ચા કરી હતી
સ્નેહમિલન માટેની આમંત્રણ પત્રિકા સુંદર, આકર્ષક અને યાદગાર બને તે હેતુથી વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી..
પરિવારના વડીલો અને કાર્યકર્તાઓએ પોતાના સૂચનો અને માર્ગદર્શન આપી આમંત્રણ પત્રિકાને અંતિમ સ્વરૂપ આપવા સહયોગ આપ્યો હતો...

📍 કાર્યાલય સરનામું:
નિલેશભાઈ કુંભાણી નું કાર્યાલય
સંગના સોસાયટી વિભાગ – 1 ના ગેટ ની બાજુ માં
શ્યામધમ, વરાછા સુરત.

🕣 કાર્યાલય સમય : દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૦૦ સુધી ખુલ્લું રહેશે.

🌸 કુંભાણી પરિવાર સ્નેહમિલન – 2026 🌸સ્નેહ, એકતા અને સંગઠનની ભાવનાથી ભરપૂર આપણા કુંભાણી પરિવાર સ્નેહમિલન – 2026 ની તૈયારીઓ...
15/05/2026

🌸 કુંભાણી પરિવાર સ્નેહમિલન – 2026 🌸

સ્નેહ, એકતા અને સંગઠનની ભાવનાથી ભરપૂર આપણા કુંભાણી પરિવાર સ્નેહમિલન – 2026 ની તૈયારીઓ હવે જોરશોરથી ચાલી રહી છે...
દરરોજ અલગ અલગ ગામોના કાર્યકર્તાઓ ઉત્સાહભેર કાર્યાલયે હાજરી આપી પોતાના પરિવાર પ્રત્યેની લાગણી અને જવાબદારી નિભાવી રહ્યા છે.
આ સ્નેહમિલન માત્ર કાર્યક્રમ નથી…
પણ સમગ્ર કુંભાણી પરિવારને એક સૂત્રમાં બાંધતો પ્રેમ અને સંબંધોનો પવિત્ર મેળો છે… ❤️
દરેક ભાઈઓને નમ્ર વિનંતી કે, સમય કાઢી કાર્યાલયે અવશ્ય પધારશો અને આયોજનમાં સહભાગી બની પરિવારની એકતાને વધુ મજબૂત બનાવશો.
🕣 કાર્યાલય સમય:
દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૦૦ સુધી ખુલ્લું રહેશે.

📍 કાર્યાલય સરનામું:
નિલેશભાઈ કુંભાણી નું કાર્યાલય
સગનાં વિભાગ – 1 ના ગેટની બાજુમાં
શ્યામધામ, વરાછા, સુરત

🙏 જય માં ખોડલ 🙏 જય માં ભવાની

🎉 Facebook recognized me as a consistent post creator this week!
15/05/2026

🎉 Facebook recognized me as a consistent post creator this week!

વિનમ્ર આમંત્રણ: કુંભાણી પરિવાર કાર્યાલય"પરિવાર એ માત્ર લોહીનો સંબંધ નથી, પણ એકબીજાને સાથ આપવાની ભાવના છે."      કુંભાણી ...
12/05/2026

વિનમ્ર આમંત્રણ: કુંભાણી પરિવાર કાર્યાલય

"પરિવાર એ માત્ર લોહીનો સંબંધ નથી, પણ એકબીજાને સાથ આપવાની ભાવના છે."

કુંભાણી પરિવારનું કાર્યાલય દરરોજ *રાત્રે ૮:૩૦ થી ૧૧:૦૦* કલાક સુધી કાર્યરત રહે છે. આપ સૌ પરિવારના વડીલો અને મિત્રોને હાર્દિક વિનંતી છે કે સમય કાઢીને કાર્યાલયની મુલાકાત લેતા રહો.

તમારા આગમનથી કાર્યાલયે સેવા આપતા યુવા કાર્યકર્તાઓનું મનોબળ વધશે. આપનું યોગ્ય **માર્ગદર્શન** અને પ્રોત્સાહનના **બે મીઠા શબ્દો** અમારા કાર્યકર્તાઓમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર કરશે. ચાલો, સાથે મળીને આપણા પરિવારને વધુ સંગઠિત બનાવીએ.

"જ્યાં સંપ અને સહકારનો સાથ છે, ત્યાં જ કુંભાણી પરિવારની સાચી ઓળખ છે."

૨. "પરિવાર ના સર્વે ભાઈઓ ને
મળતા રહીએ, સાથ માણતા રહીએ અને પરિવારનો ઉત્સાહ વધારતા રહીએ.

📍 સ્થળ: કુંભાણી પરિવાર કાર્યાલય નિલેશભાઈ કુંભાણી નું કાર્યાલય, સંગના સોસાયટી વિભાગ:-૧ ના ગેટની બાજુમાં, શ્યામધામ ચોક

⏰ સમય: દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૦૦ આપની ઉપસ્થિતિ એ જ અમારી શક્તિ છે.

| | 2026

09/05/2026

જય માં ખોડલ જય માં ભવાની
પધારો સુરત પધારો સુરત


કુંભાણી પરિવાર ગુજરાત નામનું facebook પેજ હાલ ના સમય ટેકનીકલ પ્રોબ્લેમ ના કારણે બંધ થયું છે
પેજ શરૂ કરવા માટે ની પ્રોસેસ શરૂ છે
ત્યાં સુધી આ પેજ પર વિડીયો અને ફોટો મુકવામાં આવશે માટે જો શક્ય હોય તો આ પેજ ને ફોલો કરી અને વીડિયોને શેર કરતા રહેજો
સહકાર બદલ આભાર

09/05/2026

પધારો સુરત

06/05/2026

જય શ્રી કૃષ્ણ 🙏કુંભાણી પરિવારનું કાર્યાલય રોજ પરિવારની સેવા માટે ખુલ્લું રહે છે.🕗 સમય: રાત્રે ૮:૩૦ થી ૧૧:૦૦દરેક ભાઈને વિ...
05/05/2026

જય શ્રી કૃષ્ણ 🙏

કુંભાણી પરિવારનું કાર્યાલય રોજ પરિવારની સેવા માટે ખુલ્લું રહે છે.
🕗 સમય: રાત્રે ૮:૩૦ થી ૧૧:૦૦
દરેક ભાઈને વિનંતી છે કે સમય મળતા કાર્યાલયે આવજો,
મળીએ, વાત કરીએ અને પરિવારના કાર્યમાં આપનું માર્ગદર્શન આપતા રહો...
આપની હાજરી અને વિચારોથી કાર્યાલયમાં નવી ઉર્જા અને દિશા મળે છે.
ચાલો, સાથે મળીને પરિવારને વધુ મજબૂત બનાવીએ 💫

પરિવારની એકતા અને સંગઠનને મજબૂત બનાવવા માટે દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી યોજાતી આ મીટિંગ એક પ્રશંસનીય પરંપરા છ...
02/05/2026

પરિવારની એકતા અને સંગઠનને મજબૂત બનાવવા માટે દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી યોજાતી આ મીટિંગ એક પ્રશંસનીય પરંપરા છે. દિવસભરના કામકાજ બાદ, આ સમય પરિવારના તમામ સભ્યો માટે એકબીજા સાથે જોડાવાનો, વિચારોની આપ-લે કરવાનો અને સામાજિક કે કૌટુંબિક કાર્યોનું સચોટ આયોજન કરવાનો ઉત્તમ અવસર પૂરો પાડે છે.
​અમારી નમ્ર અપીલ છે કે દરેક ભાઈ આ મીટિંગમાં નિયમિતપણે મુલાકાત લેતા રહે અને પોતાના અનુભવ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપતા રહે. આપ સૌની હાજરી અને માર્ગદર્શનથી જ આપણું સંગઠન વધુ મજબૂત અને પ્રગતિશીલ બનશે.
​પરસ્પર પ્રેમ અને સમજણ વધારવાના આ ઉમદા કાર્યમાં સહભાગી થઈએ અને સાથે મળીને પરિવારના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવીએ."

Address

Mahuva Bandar
394101

Telephone

+919825612988

Website

Alerts

Be the first to know and let us send you an email when Kirit Kumbhani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kirit Kumbhani:

Share