08/07/2026
કસ્ટમર તરફ થી complain હતી કે સોલર નુ જનરેશન ઓછું થઈ ગયું છે
સાઇટ Visit દરમ્યાન અમે inverter data, Voltage, current, Error Logs, Penal condition, earthing ને બધું ઇન્સ્પેક્શન કર્યું.
દરેક વખત ઓછું જનરેશન નો મતલબ મોટો ફોલ્ટ હોય એવું જરૂરી નથી, proper inspection થી જ સાચું કારણ મળી શકે.
📍સોલર સર્વિસ એન્ડ ઇન્સ્પેકશન
📞9998373829 for troubleshooting