03/07/2022
સોલાર ક્લિનીંગ સિસ્ટમ
શું તમારા ઘરે સોલાર છે પણ તમે તેને રેગ્યુલર સાફ નથી કરતા તો હમણાં જ સોલાર ક્લીનિંગ્ સિસ્ટમ લગાવો અને સોલાર માં 20 થી 30 ટકા જનરેશન વધારો
15 વર્ષ ની વોરન્ટી નોઝેલ નો પડછાયો પણ નથી અને પેનલ ના ખૂણા કબૂતર માં મળ બધું જ એક જ મિનિટ માં સાફ થઈ જશે કોઈ બટન ચાલુ કરવાની જરૂર નથી અને ફુવારા જામ થઈ જાય નહિ તેની માટે ફિલ્ટર પણ લગાવીએ છીએ તો રાહ કોની જોવો છે હમણાં જ મેસેજ કરો અને ભાવ કઢાવો