31/08/2026
છંટકાવ કર્યો એટલે કામ પૂરું નહીં…
છંટકાવ યોગ્ય રીતે થયો છે કે નહીં, એ જોવું પણ એટલું જ જરૂરી છે! 🌱👨🌾
આ વીડિયોમાં ખેડૂત પોતે પાકની તપાસ કરી રહ્યા છે અને જોઈ રહ્યા છે કે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ પાક સુધી યોગ્ય રીતે પહોંચ્યો છે કે નહીં. 🚁💧
ટેક્નોલોજી પર વિશ્વાસ ત્યારે જ વધે, જ્યારે પરિણામ ખેતરમાં જાતે જોઈ શકાય. ❤️
🌾 Kisan Sathi — ખેડૂતની સ્માર્ટ ખેતીનો સાથી.