15/01/2025
બચત..!! બચત..!! બચત..!!
૭૮,૦૦૦/- રૂપિયા ની સબસિડી રેસિડેન્શિયલ સોલાર સિસ્ટમ પર..!!
Now or Never..!!
હા તમે સાચું સાંભળ્યું..!! ખૂબ જ સરળ અને સરસ ફાયદો..!!
તો આજે જ સંપર્ક કરો WOLT SOLAR (વોલ્ટ સોલાર) નો..!!
વોલ્ટ સોલાર છેલ્લા ૧૦ વર્ષ થી સોલાર માં કામ કરતી કંપની છે. જે ૫૦૦૦ થી પણ વધારે ઇન્સ્ટોલેશન કરી ચૂક્યું છે.
સોલાર નાખવાના ફાયદાઓ :
૧. ૨૫ વર્ષ સુધી લાઇટ બિલ ભરવા માંથી મુક્તિ.
૨. પર્યાવરણ બચાવમાં આપણું યોગદાન. ૩ Kwp નું સોલાર નાખવું એટલે તમે ૫૦ છોડવા વાવ્યા ગણાય.
૩. સબસિડી ને કારણે ટોટલ કિંમત માં ઘટાડો.
૪. મેન્ટેનન્સ પણ ઘણું ઓછું.
૫. વધેલો પાવર તમે પાછી આપીને કમાણી કરી શકો છો.
૬. ૯૦% સુધીની બેંક લોન થઈ શકે છે.
તો આજે જ સંપર્ક કરો અને ફ્રી સાઇટ વિઝિટ કરાવો. ૯૦% સુધીની બેંક લોન થઈ શકે છે.
ખાસ નોંધ : અલગ-અલગ ફ્લેટ વાળા લોકો પણ હવે સબસિડી નો લાભ લઈ શકે છે.
ડીલર આવકાર્ય : Electrical Contractor / Electronics Show Room Owner / Mobile Shop Owner / Consumer Durable Product Saler can become a Dealer for Us with Attractive Commission.
THE WOLT TECHNIQUES is Leading Solar Panel Manufacturer from 30w to 550w in Poly/Mono/Bi-Facial/Half