WORLD FINE GROUP

WORLD FINE GROUP GROWING TOGETHER

ઘઉં ના પાક માં બગાડતા વાતાવરણ થી આવતા ગેરુ ના રોગ માં કોર્ડોન પંપે 40 મિલી નો છંટકાવ કરવાથી જોરદાર રિઝલ્ટ મળે છે.
02/02/2026

ઘઉં ના પાક માં બગાડતા વાતાવરણ થી આવતા ગેરુ ના રોગ માં કોર્ડોન પંપે 40 મિલી નો છંટકાવ કરવાથી જોરદાર રિઝલ્ટ મળે છે.

તરબૂચના પાકમાં વાતાવરણના લીધે વિકાસમાં આવતા અવરોધને રોકી અને ફક્ત પાંચ જ દિવસમાં વેલા ને ભગાડી અને પાટલા ભેગા કરી ને પોત...
24/01/2026

તરબૂચના પાકમાં વાતાવરણના લીધે વિકાસમાં આવતા અવરોધને રોકી અને ફક્ત પાંચ જ દિવસમાં વેલા ને ભગાડી અને પાટલા ભેગા કરી ને પોતાને સર્વ શ્રેષ્ઠ સાબિત કરે એ જ જીબ્રાલીન. જેનો ઉપયોગ ડ્રિપ પિયતમાં ગામ: વેરાડ તા. ભાણવડ જિલ્લો : દેવભૂમિ દ્વારકા ના પ્રગતિશીલ ખેડૂત એવા પ્રિતેશભાઈ પટેલ એ કરેલ જેમાં ફ્કત પાંચ જ દિવસની અંદર જે રીઝલ્ટનો ફેર દેખાય છે વિકાસ બાબતથી તે કંપનીના પ્રતિનિધિઓને નજરે ચડાવેલ

પ્રમાણ એક એકરે એક લીટર.

23/01/2026
20/01/2026

ફિરોજભાઈ ખીજડીયા ગામમાં
ફોજી કોપર ના પિયત અને ફેસ્ટોન ના છંટકાવ 2 રાઉન્ડ કરવા થી થયેલ ફાયદા ની વિગત ખેડૂત મિત્ર પાસે થી
Mo. 9879372052

17/01/2026

ફોજી કોપર ના રિઝલ્ટ મોટા દડવા માં જીરું ના પાક માં સુકારા માં જોરદાર રિઝલ્ટ

14/01/2026
14/01/2026
છોડ નો સર્વોતમ વિકાસ એટલે જિબ્રાલિન પિયત: 1 એકરે 1 લીટર છંટકાવ: 40 મિલી પ્રતિ પંપ
25/12/2025

છોડ નો સર્વોતમ વિકાસ એટલે જિબ્રાલિન

પિયત: 1 એકરે 1 લીટર
છંટકાવ: 40 મિલી પ્રતિ પંપ

Address

Above Sawan Hotel, Sanand Circle, Sarkhej
Ahmedabad
380051

Telephone

9427497190

Website

Alerts

Be the first to know and let us send you an email when WORLD FINE GROUP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to WORLD FINE GROUP:

Share