06/08/2026
કુતરા કે વાંદરા કાર પર બેસસે નહિં અને એમને ધારદાર કાર પ્રોટેક્શન કવર વાગશે પણ નહિં., વાહ, આ જોરદાર પેટેન્ટેડ પ્રોડક્ટ અમદાવાદના મુકેશ ભાઇ ચૌહાણે બનાવી છે.
🎖️RC નિટિંગ સોલ્યુશનના ફાઉન્ડર મુકેશ ચૌહાણે 10 વર્ષ કાર કંપનીમાં જોબ અને રિસર્ચ કરી પોતાનો બિઝનેસ શરૂ કર્યો.
☎️ 9081409194
🚗 ઓપનમાં પાર્ક થયેલી કારને વાંદરા અને કુતરાથી બચાવવા માટે લોકો રંગીન પાણી ભરીને બોટલ કાર પર મુકતા હોય છે. તેથી મુકેશ ભાઇએ સ્પાઇકનું કલર બ્રાઇટ રેડ અને ઓરેન્જ રાખ્યુ.
🚗 મારૂતી, કીઆ, હ્યુંડાઇ અને ટાટા જેવી તમામ કંપનીઓની કારના જુદા જુદા મોડલ પ્રમાણે જુદી જુદી સાઇઝના કાર પ્રોટેક્શન કવર અમદાવાદમા કઠવાડા ખાતે RC નિટિંગ સોલ્યુશનના પ્લાન્ટમાં બને છે.
✅ આર.સી સ્પાઇક ડોટ કોમ અને એમેઝોન પરથી આ કાર પ્રોટેક્શન કવર ઓર્ડર કરી શકાય છે.
📞 9081409194 | 9662303624
#2026❤️