28/11/2025
On 27th November 2025, the 73rd lecture of Expert Lecture Series under the aegis of Association of Chemical Technologists-India was delivered by Shri Prof॰(Dr.) Hitesh D. Patel on the topic "IP" & “AI” at St. Xavier’s College (Autonomous), Navrangpura, Ahmedabad, students were benefited by this lecture.
In this initiative, St. Xavier’s college chemistry department H.O.D and Asso. Prof. Shri Dr. Francis Christy, Asso. Prof. Shri Dr. Nirmal Desai, Asso. Prof. Shri Dr. Atul Makwana and other professors were present.
&
Association of Chemical Technologists -India, President Shri Shwetangbhai Patwari, Secretary Shri Manojbhai, Trustee Shri S. D. Wadekar, committee member Shri Dignesh Patel, and Co-Opt members Shri Avinash Chaubal and Shri Chintan Madhu were Present.
તારીખ ૨૭ નવેમ્બર ૨૦૨૫ રોજ એસોસિએશન ઓફ કેમિકલ ટેકનોલોજીસ્ટ - ઇન્ડિયાના ઉપક્રમે ઍક્સપર્ટ લૅક્ચર સિરીઝનો ૭૩ મો લૅક્ચર પ્રોફેસર(ડૉ) શ્રી હિતેશ ડી પટેલ, (પ્રોફેસર એન્ડ હેડ, ડિપાર્ટમેંટ ઓફ કેમિસ્ટ્રિ, ગુજરાત યુનિવર્સિટિ) દ્વારા “IP” & “AI” વિષય ઉપર સેન્ટ ઝેવિયર્સ કોલેજ (ઓટોનોમસ), નવરંગપુરા, અમદાવાદમાં આપવામાં આવેલ જેનો લાભ વિદ્યાર્થીઓએ લીધેલ.
આ ઉપક્રમે સેન્ટ ઝેવિયર્સ કોલેજ ના કેમિસ્ટ્રિ ડિપાર્ટમેન્ટ હેડ અને એસો. પ્રોફેસર શ્રી ડૉ. ફ્રાંસિસ ક્રિસ્ટી, એસો.પ્રોફેસર શ્રી ડૉ.નિર્મલ દેસાઇ, એસો. પ્રોફેસર શ્રી અતુલ મકવાણા તથા અન્ય પ્રોફેસર્સ હાજર રહ્યા હતા.
અને
એસોસિએશન ઓફ કેમિકલ ટેકનોલોજીસ્ટ - ઇન્ડિયાના,
પ્રમુખ શ્રી શ્વેતાંગભાઇ પટવારી, સેક્રેટરી શ્રી મનોજભાઈ , ટ્રસ્ટી શ્રી એસ ડી. વાડેકર, કો-ઓપ્ટ મેમ્બર શ્રી અવિનાશભાઇ ચૌબલ, શ્રી ચિંતન માધુ તથા કમિટી મેમ્બર શ્રી દિગ્નેશ પટેલ હાજર રહ્યા હતા.