24/08/2024
એડ઼ોન ડી -ડીઝલ ગાડી માટે-10લિટર ડીઝલ મા 10ML પાઉચ નાખવાથી આપની ગાડી મા એવરેજ વધે છે,એન્જિન માંથી નીકળતા કાળા ધુમાડા ને ઘટાડે છે જેથી પર્યાવરણ દુષિત થાય નહિ,ગાડી ના કારબોરેટર ને સાફ રાખે છે તેમજ ગાડી ની પીકઅપ સ્મૂથ અને સારી કરે છે. આ પ્રોડક્ટ ઇન્ડિયન ઓઇલ કંપની હોવાથી સર્ટિફાઇડ છે.
ધરણીધર પેટ્રોલિયમ, જેતડા
(પેપરાલ આડવેટ )
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ