28/06/2025
*ભારતીય જનતા પાર્ટી વિરાટનગર વોર્ડ*
ગુજરાત સરકાર મંત્રી નિકોલ વિધાનસભા ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા* ના માર્ગદર્શન હેઠળ લીલાનગર તથા પુરુષોત્તમનગર પ્રાથમિક શાળામાં પવેશ મહોત્સવ 2025-26 નો કાર્યક્રમ, વિરાટનગર વોર્ડ કાઉન્સિલર તથા સંગઠન ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.