17/07/2026
🔥 અમે ભરતી કરી રહ્યા છીએ | હીટ ટ્રીટમેન્ટ ફર્નેસ ઓપરેટર
📍 સ્થળ: સુણાવ, આણંદ, ગુજરાત
Vulcan Industrial Engg. Co. Pvt. Ltd. ને 10–15 વર્ષનો અનુભવ ધરાવતા હીટ ટ્રીટમેન્ટ ફર્નેસ ઓપરેટરની જરૂર છે.
જરૂરી અનુભવ:
✔ વોલ્યુમ હાર્ડનિંગ ફર્નેસનું સંચાલન
✔ હાર્ડનિંગ, ટેમ્પરિંગ, નોર્મલાઇઝિંગ અને સ્ટ્રેસ રિલીવિંગ પ્રક્રિયાઓનું જ્ઞાન
✔ ક્વેન્ચિંગ અને હીટ ટ્રીટમેન્ટ સાયકલનું સંચાલન
✔ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ શીટ વાંચવાની અને રેકોર્ડ જાળવવાની ક્ષમતા
જો આપ પાસે જરૂરી અનુભવ હોય અને અગ્રણી હેવી એન્જિનિયરિંગ કંપની સાથે કારકિર્દી બનાવવા માંગતા હો, તો આજે જ અરજી કરો.
📩 તમારું રિઝ્યૂમે મોકલો: [email protected]
યોગ્ય ઉમેદવાર સુધી આ પોસ્ટ જરૂર શેર કરો.
--------------------------------------------------------------------
🔥 WE'RE HIRING | Heat Treatment Furnace Operator
📍 Location: Sunav, Anand, Gujarat
Vulcan Industrial Engg. Co. Pvt. Ltd. is looking for an experienced Heat Treatment Furnace Operator with 10–15 years of experience.
Required Skills:
✔ Operating Volume Hardening Furnaces
✔ Hardening, Tempering, Normalizing & Stress Relieving Processes
✔ Quenching & Heat Treatment Cycle Control
✔ Reading Heat Treatment Process Sheets & Maintaining Records
If you have the experience and are looking to join a leading manufacturer of mining gearboxes and heavy engineering components, we'd love to hear from you.
📩 Apply Now: [email protected]
Please share this post with suitable candidates!