VEGAD SOUND

VEGAD SOUND CONTACT US FOR DIGITAL HI-FI 3 WAY - 4 WAY LINE ARRAY SOUND SYSTEM FOR ANY KIND OF FUNCTION.
(219)

Permanently closed.

CONTACT US FOR DIGITAL HI-FI 3 WAY - 4 WAY LINE ARRAY (HANGGING SYSTEM) SOUND SYSTEM FOR ANY KIND OF DAYRO -SANTWANI-RAS GARBA LIVE PROGRAM .

19/06/2026
04/05/2026

માં મોગલ ભગુડા ધામ વતી મારાં મિત્ર માયા ભાઈ આહીર એ સ્વ કિરણભાઈ વેગડ ને શ્રદ્ધાંજલિ અર્પી તે બદલ સમગ્ર ટ્રસ્ટી અને માયા ભાઈ ને વંદન

22/04/2026

Mahesh Gadhavi 🙏🙏

*🙏..પ્રાર્થનાસભા..🙏* ================*સ્વ.કિરણભાઈ સૂર્યકાન્તભાઈ વેગડ*   *(વેગડ સાઉન્ડ - અંજાર)*          * ઉ.વ - 60* મૂળ...
18/04/2026

*🙏..પ્રાર્થનાસભા..🙏*
================
*સ્વ.કિરણભાઈ સૂર્યકાન્તભાઈ વેગડ*
*(વેગડ સાઉન્ડ - અંજાર)*

* ઉ.વ - 60
* મૂળ ગામ - અંજાર
* હાલે - અંજાર
===================
* ગં.સ્વ શાંતાબેન સૂર્યકાન્તભાઈ વેગડના - *પુત્ર*

* જયશ્રીબેન વેગડના - *પતિશ્રી*

* પ્રવીણભાઈ વેગડ
*(પૂર્વ ચેરમેન ઘટક - અંજાર)*
*(દેશ વિદેશ સમિતિ -પ્રભારી મહાસભા)*
* અનુરાધાબેન સતિષભાઈ ટાંક - આદિપુર
* દીનાબેન કિરણભાઈ ખોડિયાર - રાજકોટના - *ભાઈ*

* હેમાંગભાઈ - અજયભાઇના - *પિતાશ્રી*

* કૃપાલી - હિમાંશીના - *સસરા*

* નૈનાબેન વેગડના - *જેઠ*

* સ્વ. ધારશીભાઈ ઓધવજીભાઈ ટાંક - જામનગરના - *જમાઈ*

* મધુસુદનભાઈ - ગીરીશભાઈ - મંજુલાબેન - વસંતાબેનના - *બનેવી*

* યશવી વેગડ - પ્રાંશુ વેગડના - *મોટા બાપા*

* મિત્તલ - કિંજલ - દેવાંશી - કૃતજ્ઞા - માધવના - *મામા*

* આદિત્ય - હિતિકાના - *દાદા*

* સ્વ. ધરમશીભાઈ ઓધવજીભાઈ જેઠવા - મુન્દ્રાના - *દોઈત્રા*
===================
*તા.17-04-2026 શુક્રવાર* ના રામશરણ પામેલ છે.🙏

*🙏..સદ્દગતની પ્રાર્થનાસભા..🙏*
=================
* *તા.20-04-2026 - સોમવાર*
* *05:30 થી 06:30 કલાક (સાંજે)*

*🏠...સ્થળ...🏠*
*માનવ પાર્ટી પ્લોટ રેલ્વેસ્ટેશન રોડ - (અંજાર)*

* મધ્યે *ભાઈઓ તથા બહેનોની* સંયુક્તમાં રાખવામાં આવેલ છે..🙏
======================
*🙏ૐ શાંતિ શાંતિ શાંતિ🙏*

*🙏..સ્મશાનયાત્રા..🙏* ================*કિરણભાઈ સૂર્યકાન્તભાઈ વેગડ*   *(વેગડ સાઉન્ડ - અંજાર)*          * ઉ.વ - 60* મૂળ ગામ...
17/04/2026

*🙏..સ્મશાનયાત્રા..🙏*
================
*કિરણભાઈ સૂર્યકાન્તભાઈ વેગડ*
*(વેગડ સાઉન્ડ - અંજાર)*

* ઉ.વ - 60
* મૂળ ગામ - અંજાર
* હાલે - અંજાર

* સરનામું - *વર્ધમાન નગર સોસાયટી*
*અંજાર - ક્ચ્છ*
======================
* ગં.સ્વ શાંતાબેન સૂર્યકાન્તભાઈ વેગડ
*(પુત્ર)*

* પ્રવીણભાઈ વેગડ
* અનુરાધાબેન - આદિપુર
* દીનાબેન - રાજકોટ
*(ભાઈ)*

* હેમાંગભાઈ વેગડ
* અજયભાઇ વેગડ
*(પિતાશ્રી)*

* યશવી વેગડ
* પ્રાંશુ વેગડ
*(મોટા બાપા)*
=======================
*તા.17-04-2026 શુક્રવાર* રામશરણ પામેલ છે.🙏

સદ્દગતની સ્મશાનયાત્રા આજરોજ *તા. 17-04-2026 શુક્રવારના* રોજ *09:30* કલાક *રાત્રે* તેમના નિવાસ સ્થાન *વર્ધમાન નગર સોસાયટી - અંજાર કચ્છ* મધ્યેથી નીકળશે.. 🙏
=======================
*શ્રી ક્ચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ - અંજાર*
🙏ૐ શાંતિ શાંતિ શાંતિ🙏

10/04/2026

આઈબેલી મોગલધામ - પાણીધ્રા મોગલ છોરુ પરિવાર દ્વારા આયોજીત તૃતિય "મોગલ મંગલ મહોત્સવ" ૫૧ કુંડી નવચંડી ....

31/03/2026

Warning : All the content/Data/Audio/Video material are copyright protected. If we found illegal use / uploads/Claims/Strikes are restricted and will take le...

Address

Anjar
370110

Alerts

Be the first to know and let us send you an email when VEGAD SOUND posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to VEGAD SOUND:

Shortcuts

Share