Gujarat Bio Organics P. Ltd

Gujarat Bio Organics P. Ltd Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gujarat Bio Organics P. Ltd, Biotechnology company, 110 Shopers Plaza Parimal Chowk, Waghavadi road, Bhavnagar.

🚨 તમારા આંબાના છોડ તમને પહેલાની જેવા મજબૂત રહ્યા છે?થોડું ધ્યાન આપો… 👇🍃 નવા ફ્લશ નાના અને નબળા આવે છે?🥭 આંબા દર વર્ષે સર...
20/05/2026

🚨 તમારા આંબાના છોડ તમને પહેલાની જેવા મજબૂત રહ્યા છે?

થોડું ધ્યાન આપો… 👇

🍃 નવા ફ્લશ નાના અને નબળા આવે છે?
🥭 આંબા દર વર્ષે સરખા આવતા નથી?
📉 ખર્ચ વધી રહ્યો છે પણ આવક નથી વધતી?
🌱 જમીન પહેલા જેવી તાકાત બતાવતી નથી?
😟 છોડ ધીમે ધીમે નબળા પડતા જાય છે?

શરૂઆતમાં આ નાની સમસ્યા લાગે છે…

પણ સમયસર ધ્યાન ન આપો તો આવતી સિઝનમાં ઉત્પાદન, ગુણવત્તા અને આવક — ત્રણેય પર અસર થઈ શકે છે.

તમારી સૌથી મોટી સમસ્યા કમેન્ટમાં લખો 👇

A – નાના છોડનો વિકાસ
B – આંબા દર વર્ષે આવતા નથી
C – ખર્ચ સામે આવક નથી
D – છોડ નબળા પડી રહ્યા છે
E – જમીન ઉતરી રહી છે

📞 વધુ માહિતી: 9978791167

gujaratbio.com

19/05/2026

हाफूस केरी
इम्यूनिटी मेंगो स्पेशल ऑर्गेनिक खाद के साथ
#आम #કેરી
9978791167
gujaratbio.com

17/05/2026

🌾 13013 શેરડી “મારી આખી જિંદગીમાં આવી શેરડી મેં ક્યારેય જોઈ નથી.” -નરપતસિંહ સોલંકી
13013 શેરડી સિંગલ રોપેલી… પણ આજે લોકો ખેતર જોવા અટકી જાય છે! 😱

📍 ડાંભા કરાડા, પાલસાણા, સુરત

એક સમય એવો હતો જ્યારે શેરડીની ખેતીમાં સતત સમસ્યાઓ હતી👇

❌ નબળું Germination
❌ Mortality
❌ Re-plantation
❌ Uneven Growth
❌ વધારે Fertilizer ખર્ચ
❌ અમુક શેરડી જ સારી વધે, બાકીની પાછળ રહી જાય
❌ ઓછું Production

ઘણી મહેનત છતાં સંતોષકારક પરિણામ મળતું નહોતું…

પછી Social Media પર Immunity Sugarcane Special વિશે જાણ્યું અને શરૂઆત કરી👇

✔ Immunity Sugarcane Special
✔ Immunity Gold
✔ Immunity Granules

આજે પરિણામ બધાનું ધ્યાન ખેંચી રહ્યું છે 🔥

✅ Single planting છતાં આખા ખેતરમાં Uniform Growth
✅ મજબૂત અને Healthy શેરડી
✅ આખા પ્લોટમાં સરખો વિકાસ

મહા કૃષિ મેળા, કડોદરા ખાતે નરપતસિંહભાઈએ કહ્યું:

🎤 “મારી આખી જિંદગીમાં આવી શેરડી મેં ક્યારેય જોઈ નથી.”

કેટલાક પરિણામો સમજાવવા પડતા નથી… ખેડૂતના ચહેરાની ખુશી જ બધું કહી દે છે. 🌾

જો તમે પણ શેરડીમાં ખર્ચ વધારે અને પરિણામ ઓછું અનુભવો છો, તો “શેરડી” લખીને કોમેન્ટ કરો 👇

#શેરડી

🌱 અમારા નવા જોડાયેલા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત! 🙏આપનો વિશ્વાસ અને પ્રેમ અમને વધુ ખેડૂતો સુધી સાચી માહિતી પહોંચાડવાન...
16/05/2026

🌱 અમારા નવા જોડાયેલા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત! 🙏
આપનો વિશ્વાસ અને પ્રેમ અમને વધુ ખેડૂતો સુધી સાચી માહિતી પહોંચાડવાની પ્રેરણા આપે છે. 💚
🥭 Mango • 🌾 Sugarcane • 🍎 Apple
ચાલો સાથે મળી વધુ સારી ખેતી તરફ આગળ વધીએ.


Shout out to my newest followers! Excited to have you onboard!

Jitendra Jitendra, Bejgam Shekar, Prem Chandar Gurung, Daya Shankar, VikramBhai Patel, Dilep Kumar, Parmeshvar Lal, Rayez Ah Rayez Ah, Zishan Aehmad, Malik Ansar, Bhuru Shah, Bhagatsingh Gurjar, Tina Sao, Muttusa Masapti, Gopal Chhetri, Jagdish Shiga, Vikas Saini, Dilip Bhai Patel, अखिलेश कुमार, Ame Tomar, Hardev Bhai Bhatiya, Dharmeshbhai Patel, Md Majhar Alam, Yamana Kadiwala, Jitu Saha, Fulena Yadav, Raman Patel, Piyush Patel, Patel Umesh, Thawar Chand Charpota, Mayur Bhakta, Hemant Chaudhri, Chetan Patel, JyotsnaBen Patel, Niral Patel, Piyush Konkani, Mukund Mistry, Chaudhari Ajay, Tejas Patel, Hemanshu Patel, Kirit Solanki

🥭 કેરીનો પાક નબળો… પણ દિવ્યેશ દેસાઈના બાગમાં બમ્પર ઉત્પાદન કેમ?🥭 ૨૦૨૬ જેવા મુશ્કેલ વર્ષમાં પણવલસાડના જાણીતા મેંગો ફાર્મર...
13/05/2026

🥭 કેરીનો પાક નબળો… પણ દિવ્યેશ દેસાઈના બાગમાં બમ્પર ઉત્પાદન કેમ?

🥭 ૨૦૨૬ જેવા મુશ્કેલ વર્ષમાં પણ
વલસાડના જાણીતા મેંગો ફાર્મર દિવ્યેશ દેસાઈના બાગમાં ભરપૂર હાફૂસ કેરીનો પાક આવ્યો છે.

કારણ માત્ર નસીબ નથી…
પણ ૫૦ વર્ષની મહેનત, અનુભવ, જમીનની સમજ અને પાક પ્રત્યેનો જીવંત પ્રેમ છે. 🌱

સવારથી સાંજ સુધી બાગમાં મહેનત કરનાર દિવ્યેશભાઈ આજે પણ દરેક ઝાડને પરિવારની જેમ સાચવે છે.
વર્ષો સુધી કુદરતી પદ્ધતિઓ, જમીન સુધારણા અને સંતુલિત પોષણ પર કામ કર્યા પછી આજે તેમના બાગે અદ્ભુત પરિણામ આપ્યું છે. ✨

દિવ્યેશભાઈ કહે છે:
“આ વર્ષે ઘણા ખેડૂતોને કેરીમાં મુશ્કેલીઓ આવી…
પણ Immunity Mango Special ના નિયમિત ઉપયોગથી ઝાડમાં તાકાત, પાનમાં જીવંતપણું અને ફળ સેટિંગ ખૂબ સારું રહ્યું.”

🌿 Immunity Mango Special શું મદદ કરે છે?
✔️ ઝાડની તાકાત વધારવામાં
✔️ ફૂલ અને ફળ સેટિંગ સુધારવામાં
✔️ જમીનને જીવંત રાખવામાં
✔️ સ્ટ્રેસ સમયમાં પાકને સપોર્ટ આપવામાં
✔️ ગુણવત્તાસભર અને વધુ ઉત્પાદન મેળવવામાં

આજે સ્થિતિ એવી છે કે દિવ્યેશભાઈ પાસે એટલો પાક છે કે એકલા હાથે હાર્વેસ્ટ અને વેચાણ સંભાળવું મુશ્કેલ બની ગયું છે. 🙏

આ માત્ર કેરી નથી…
એક ખેડૂતની ૫૦ વર્ષની તપસ્યા છે. ❤️

ચાલો, સીધા ખેડૂત પાસેથી હાફૂસ કેરી ખરીદી તેમની મહેનતને સન્માન આપીએ.

📞 દિવ્યેશ દેસાઈ: +91 70165 45618
🚛 વલસાડના કોઈપણ ટ્રાન્સપોર્ટ અથવા કુરિયર દ્વારા બુકિંગ થઈ જશે.

मेरे सभी नए साथियों और फ़ॉलोअर्स का दिल से स्वागत है! 🌱🙏आप सभी का इस हरित अभियान में जुड़ने के लिए बहुत-बहुत धन्यवाद।हम ...
13/05/2026

मेरे सभी नए साथियों और फ़ॉलोअर्स का दिल से स्वागत है! 🌱🙏
आप सभी का इस हरित अभियान में जुड़ने के लिए बहुत-बहुत धन्यवाद।

हम सिर्फ खेती नहीं कर रहे,
हम आने वाली पीढ़ियों के लिए स्वस्थ मिट्टी, शुद्ध भोजन और सुरक्षित भविष्य बना रहे हैं। 🌍💚

आइए, मिलकर ऐसी खेती को आगे बढ़ाएँ जो—
✅ ज़मीन को उपजाऊ बनाए
✅ किसानों की आय बढ़ाए
✅ रसायनों पर निर्भरता कम करे
✅ और हर परिवार तक पौष्टिक, रेसिड्यू-फ्री भोजन पहुँचाए 🌾🥭🥬

आपका साथ ही हमारी सबसे बड़ी ताकत है।
मिलकर हम Organic Farming को अगले स्तर तक ले जाएंगे और खेती की दुनिया में एक नई क्रांति लाएँगे! 🚜🔥

स्वागत है इस मिशन में…
जहाँ खेती सिर्फ व्यवसाय नहीं, बल्कि धरती माँ की सेवा है। 🌿✨

Shout out to my newest followers! Excited to have you onboard!

Kirit Solanki, Hemanshu Patel, Tejas Patel, Chaudhari Ajay, Mukund Mistry, Piyush Konkani, Niral Patel, JyotsnaBen Patel, Chetan Patel, Hemant Chaudhri, Mayur Bhakta, Thawar Chand Charpota, Patel Umesh, Piyush Patel, Raman Patel, Fulena Yadav, Jitu Saha, Yamana Kadiwala, Md Majhar Alam, Dharmeshbhai Patel, Ame Tomar, Hardev Bhai Bhatiya, अखिलेश कुमार, Dilip Bhai Patel, Vikas Saini, Jagdish Shiga, Gopal Chhetri, Tina Sao, Bhagatsingh Gurjar, Muttusa Masapti, Bhuru Shah, Malik Ansar, Zishan Aehmad, Rayez Ah Rayez Ah, Parmeshvar Lal, Dilep Kumar, VikramBhai Patel, Daya Shankar, Prem Chandar Gurung, Bejgam Shekar, Jitendra Jitendra

12/05/2026

🥭 Mango 2026: એક જ ઝૂમખામાં 15 કેરી? 😱

2026 આંબા ખેડૂતો માટે ખૂબ મુશ્કેલ વર્ષ રહ્યું… 😔

❌ મોડું Flowering
❌ Weak Fruit Setting
❌ ભારે Fruit Drop
❌ Cyclone અને વાતાવરણના ફેરફાર
❌ ભારે નુકસાન

ઘણા ખેડૂતો તો ખર્ચ પણ કાઢી શક્યા નહીં…

પણ આ પ્રગતિશીલ ખેડૂતના બગીચામાં👇

🥭 એક જ ઝૂમખામાં લગભગ 15 કેરી! 😳

અને એટલો માલ કે👇

🌳 200 થી વધુ ટેકા મૂકવા પડ્યા
નહીં તો ડાળીઓ તૂટી જાય!

જ્યારે ઘણા બગીચાઓ struggle કરી રહ્યા હતા…
ત્યારે અહીં bumper fruit setting જોવા મળી રહી છે. 🔥

આ Formula જાણવા માંગો છો?
Comment માં “Mango” લખો.

#આંબા #ગુજરાતી_ખેડૂત

11/05/2026

Are your mango trees falling behind in growth and yield? Strengthen your orchard with Gujarat Bio Organics’ scientifically formulated organic inputs, designed to improve root development, boost flowering, and build long-term soil health. Call our expert team on 9978791167 to choose the right solution for your mango crop.

11/05/2026

🌾 શેરડી ની ખેતી: સંઘર્ષથી સફળતા સુધી ફાલ્ગુનીબેન પટેલનો સફર! 😱

📍 ગ્રીડ નજીક, નવસારી
👩‍🌾 પ્રગતિશીલ મહિલા ખેડૂત – શ્રી ફાલ્ગુનીબેન પટેલ

ઘર પણ સંભાળવું…
અને ખેતી પણ…
આ સહેલું નથી. 💚

છેલ્લા કેટલાક વર્ષોથી શેરડીના production થી ફાલ્ગુનીબેન ખુશ નહોતા. 😔

❌ ખર્ચ વધારે
❌ Yield ઓછું
❌ છેલ્લા 2 વર્ષ નિરાશાજનક
❌ ગયા વર્ષે production ખૂબ જ નબળું

તેમણે ઘણા fertilizers અને techniques અજમાવ્યા…
પણ answers શોધવાનું બંધ ન કર્યું. 🔍

Social Media પર તેમણે Immunity Sugarcane Special ના સેકડો videos જોયા…
અને 2-3 વર્ષ સુધી સતત research અને observation કર્યું.

ત્યારબાદ તેમણે ધીમે ધીમે👇

❌ Urea
❌ DAP
❌ Potash

પરનો આધાર ઘટાડ્યો
અને શરૂ કર્યું👇

✔ Immunity Sugarcane Special
✔ Immunity Granules
✔ Immunity Gold

અને આજે તેમના ખેતરમાં પરિણામ સ્પષ્ટ દેખાય છે 😳

🌾 પહોળા અને મજબૂત પાન
🌾 Healthy growth
🌾 Strong crop stand
🌾 નવો વિશ્વાસ

🎤 ફાલ્ગુનીબેન કહે છે:

“ખેતીમાં માત્ર મહેનત નહીં…
સાચું guidance અને સાચું system પણ જરૂરી છે.”

📞 9978791167
🌐 gujaratbio.com

🌱 ઘણા ખેડૂતો problems થી થાકી જાય છે…
ફાલ્ગુનીબેને answers શોધવાનું ચાલુ રાખ્યું.

#શેરડી

11/05/2026

🥭 આંબાની ખેતી: “ટેકા ના મારો તો ડાળીઓ ભાંગી જાય!” 😱 | Part 1

📍 અટાર, વલસાડ
👨‍🌾 શ્રી દિવ્યેશ દેસાઈ – 50 વર્ષનો આંબા ખેતીનો અનુભવ

2026માં ઘણા ખેડૂતો👇
❌ Fruit setting
❌ Fruit drop
❌ ઓછી production
થી પરેશાન હતા…

પણ દિવ્યેશભાઈના બગીચામાં સ્થિતિ અલગ હતી. 😳

વર્ષોથી Alphonso માં👇
❌ Alternate Bearing
❌ Weak fruit setting
❌ Quality issue
પરેશાન કરતા હતા.

એક દિવસ Social Media પર તેમણે દીપક લાડનો વીડિયો જોયો👇

🎤 “આંબામાં એટલો માલ છે કે ટેકા manage કરવું મુશ્કેલ છે!”

તેમણે 9978791167 પર ફોન કર્યો
અને માત્ર 2000 લિટર spray માટે👇

✔ Immunity Mango Special
✔ Immunity Gold

મંગાવ્યું.

Spray કર્યા પછી જ સમજાઈ ગયું👇
🔥 “આ Game Changer છે.”

થોડા જ દિવસોમાં 15000 લિટર spray માટે products મંગાવ્યા.

અને આજે સ્થિતિ એવી છે કે👇

😳 ટેકા manage કરવું મુશ્કેલ
😳 Harvesting manage કરવું મુશ્કેલ

કારણ કે…

#આંબા #ગુજરાતી_ખેડૂત

09/05/2026

🌾 13013 बारिश ने खेत डुबो दिया था… आज वही खेत इलाके के Top 5 गन्ना खेतों में गिना जा रहा है! 😱

📍 कराडा, डांभा-पलसाना (सूरत)
👨‍🌾 किसान: श्री रिंकूसिंह सोलंकी

गन्ने की बुवाई के बाद अचानक भारी बारिश शुरू हो गई… 🌧️
जिस समय germination होना चाहिए था, उस समय खेत में भारी नुकसान हो गया।

❌ Germination कमजोर
❌ Crop uneven
❌ खेत खराब हालत में
❌ समझ नहीं आ रहा था क्या करें

रिंकूसिंह जी बिल्कुल परेशान थे…

तभी उन्होंने Facebook और Instagram पर देखा कि कई किसानों की ऐसी ही समस्या👇

🌧️ बारिश से खराब germination
🌱 कमजोर growth
📉 production loss

👉 Immunity Sugarcane Special + Immunity Granules + Immunity Gold से सुधरी थी।

उन्होंने तुरंत 9978791167 पर संपर्क किया
और proper application शुरू किया।

🔥 और आज 08/05/2026 को खेत खुद कहानी बता रहा है👇

✅ जबरदस्त growth height
✅ भारी tillering
✅ ज्यादा internodes
✅ पूरा खेत uniform
✅ आसपास के खेतों के बराबर performance

😳 जो खेत बारिश से बर्बाद माना जा रहा था…
आज वही पूरे इलाके के Top 5 खेतों में गिना जा रहा है।



🌱 सीख क्या है?

कई बार खेत खत्म नहीं होता…
सिर्फ सही guidance और सही nutrition की जरूरत होती है।

अगर आप भी👇

❌ production loss
❌ weak germination
❌ कम फुट
❌ खर्च ज्यादा, परिणाम कम

से परेशान हैं…

तो शायद आपको भी अप

system बदलने की जरूरत है।

📞 9978791167
🌐 gujaratbio.com

🌾 रिंकूसिंह नीचे से Top 5 तक पहुंचे…
आपका खेत भी अगला हो सकता है।

Address

110 Shopers Plaza Parimal Chowk, Waghavadi Road
Bhavnagar
364001

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Bio Organics P. Ltd posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat Bio Organics P. Ltd:

Share