PGVCL Fans

PGVCL Fans Save Energy

07/03/2026

પ્રજાની સુખાકારી માટે પોતાના જીવનું જોખમ ખેડીને દરેક પરિસ્થિતિ નો સામનો કરીને ફરજ બજાવતા તમામ ટેકનીકલ કર્મચારીઓને "લાઇનમેન દિવસ" નિમિત્તે શત શત વંદન.

22/02/2026

આપને કોઈ અગવડ ન પડે તે માટે વિજ બીલની રકમ સમયસર ભરપાઇ કરવા વિનંતી.

30/10/2025

સાહેબ, અમથી વિજળી દરેક ઘર સુધી પહોચતી નથી.
દરેક ઘર સુધી વિજળી પહોંચાડવા માટે અમારાં ટેકનીકલ કર્મચારીઓ પોતાની જીવની બાજી લગાડતાં હોય છે.
Salute for Team Sihor & All Technical employee.

25/10/2025

No Job is Important And No Service is So Urgent That We Cannot Take the Performe Our Work Sefely.
Sefty First

15/07/2025
22/03/2025

સરકારી નોકરી કરો ત્યારે કોઈ પણ સ્વરૂપે દેશ ની સેવા કરવાનો અવસર મળતો હોય છે. ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીની આ ટકોર પ્રમાણે નૈતિક ફરજ સમજીને કોઇકને મદદરૂપ થવા પ્રયત્ન કરજો. જે સંતોષ મળશે તેનો અનુભવ આજીવન યાદ રહેશે.

વિજ બીલ ભરો નીયમીત,વિજ પુરવઠો મેળવો ‌અવિરત..
23/02/2025

વિજ બીલ ભરો નીયમીત,
વિજ પુરવઠો મેળવો ‌અવિરત..

"GOD CREATED LIGHT, THEN HE CREATED LINEMAN TO DISTRIBUTE IT*This is the "FIGHTER" who made our Diwali "BRIGHTER"🫡🫡🫡ઉજાસ...
01/11/2024

"GOD CREATED LIGHT, THEN HE CREATED LINEMAN TO DISTRIBUTE IT*

This is the "FIGHTER" who made our Diwali "BRIGHTER"🫡🫡🫡

ઉજાસનું મહાપર્વ દિપાવલી આપનાં જીવનને સુખ, શાંતિ અને સમૃદ્ધિ ની જ્યોતથી સદા પ્રકાશિત કરે તેવી અંજવાળાનાં સારથી એવાં ૨૪×૭ ખડેપગે રહીને અંઘકાર દુર કરીને પ્રકાશ પાથરનાર વિજ વિભાગના કર્મચારીઓ તરફથી હાર્દિક શુભેચ્છાઓ.

કોઇપણ પરિસ્થિતિમાં પોતાનાં જીવની બાજી લગાડીને ફરજ બજાવતા ટેકનીકલ કર્મચારીઓ થકી જ અંજવાળું સર્વત્ર અંકબંઘ રહે છે. ત્યારે ...
02/09/2024

કોઇપણ પરિસ્થિતિમાં પોતાનાં જીવની બાજી લગાડીને ફરજ બજાવતા ટેકનીકલ કર્મચારીઓ થકી જ અંજવાળું સર્વત્ર અંકબંઘ રહે છે. ત્યારે તેનાં પ્રશ્ર્નો અને હક્કોથી તેઓને વંચિત રાખવામાં આવે છે. બિન કુશળ કામદાર (વર્ગ-૪) નો પગાર ઘરાવનાર ટેકનીકલ કર્મચારીઓ પ્રત્યે સંવેદના રાખીને તેઓને તેમનાં હક્કો મળવાં જોઈએ.
Salute to all vij sainik.

Address

Bhavnagar

Telephone

+917069504111

Website

Alerts

Be the first to know and let us send you an email when PGVCL Fans posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category