Ravi Solar Products

Ravi Solar Products Deals with Products which runs on SOLAR ENERGY...

Solar Roof top
Solar Water Heater
Solar Street Li

11/07/2021
08/12/2020

Residential solar rooftop system માં subsidy ચાલું થઈ ગઈ છે registration માટે સંપર્ક કરો.
M. 9429292818
9265223916

hurry.....residential solar rooftop subsidy is resumed... ne price is below for gujarat statekindly contact for further ...
29/09/2018

hurry.....
residential solar rooftop subsidy is resumed... ne price is below for gujarat state
kindly contact for further details...

29/08/2018

hoping to resume subsidy soon for residential solar rooftop system... stay tuned...

solar lantern (dual charging options) only @ 280/-* INR.
24/07/2018

solar lantern (dual charging options) only @ 280/-* INR.

solar torch.. dual charging options(solar and electric) only 230* INR.
24/07/2018

solar torch.. dual charging options(solar and electric) only 230* INR.

wait is still on..
22/07/2018

wait is still on..

27/06/2018

*ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય :- સૂર્યશકિત કિસાન યોજના - SKYની જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રી*.....
*વર્ષ ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પમાં ગુજરાત સરકારનું આગવું કદમ*

➢ કૃષિ વીજ જોડાણ ધરાવતા ખેડૂતો માટેની આ કિસાન હિતકારી યોજના છે.
➢ ખેડૂતોને તેમના ખેતરમાં સૂર્યશકિતથી વીજ ઉત્પાદન મેળવવા સોલાર પેનલ આપવામાં ​આવશે
➢ સ્કાય ફીડર પર અગાઉ કોઇપણ ખેડૂતે અરજી નોંધણી કરાવેલ હોય અને આ યોજનામાં જોડાવા ઇચ્છે,​તો તેને તત્કાળ ધોરણે વીજ જોડાણ આપવામાં આવશે.
➢ ફીડર પર આવતા બધા ખેડૂતો આ યોજનામાં જોડાય એ વધુ ફાયદાકારક રહેશે
➢ ખેડૂતોએ ઓછામાં ઓછી કુલ ખર્ચની પાંચ ટકા રકમ ભરપાઇ કરવાની રહેશે પરંતુ વધારે ​રકમ ભરવી હોય તો તે ભરી શકશે. જેટલી રકમ વધારે ભરશે તેટલી લોન ઓછી લેવાની થશે અને તેને કારણે આવક વધુ થશે
➢ કેન્દ્ર અને રાજ્ય સરકાર ૬૦ ટકા રકમ સબસીડી પેટે ચૂકવશે.
➢ ખેડૂત વતી રાજ્ય સરકાર બાકીની ૩પ ટકા રકમ સસ્તા વ્યાજની લોન પેટે લેશે.
➢ લોનનો સમયગાળો ૭ (સાત) વર્ષનો રહેશે.
➢ એક હોર્સ પાવર દીઠ સવા કિલોવોટની સોલાર પેનલ આપવામાં આવશે. (એટલે કે ૧૦ ​હો.પા.ના જોડાણ માટે ૧ર.પ કિલોવોટની પેનલ અપાશે)
➢ પ્રતિ કિલોવોટ સોલાર ક્ષમતા મુજબ ૧૦ x ૧૦ ફુટ જગ્યાની આવશ્યકતા રહેશે
➢ જો કોઇ ખેડૂત વધારે કિલોવોટની પેનલ લગાવવા ઇચ્છતા હોય, તો નિયમોને આધિન રહી ​મંજૂરી અપાશે.
➢ વધારાની પેનલોથી ઉત્પન્ન થતી વીજળી રૂા. ૩.પ૦ પ્રતિ યુનીટના દરથી ખરીદવામાં આવશે. ​અને તેના પર રાજ્ય સરકારની સબસીડી મળવાપાત્ર થશે નહી.
➢ સ્કાય ફીડર દીઠ યોજનામાં જોડાતા ખેડૂતોની સમિતિ બનાવવાની રહેશે.
➢ સ્કાય ફીડર ઉપર દિવસે ૧ર કલાક વીજળી મળશે, પરંતુ જે ખેડૂત આ યોજનામાં નહી જોડાય ​તેને ૮ (આઠ) કલાક વીજ પુરવઠો મળશે.
➢ વીજળીનું જે ઉત્પાદન થાય અને વપરાશ કર્યા બાદ જે યુનિટ ગ્રીડમાં આવે તે યુનિટ દીઠ પહેલાં ​સાત વર્ષ માટે રૂા. ૭/- પ્રતિ યુનિટ ખેડૂતને ચૂકવવામાં આવશે.
• જે પૈકી રૂા. ૩.પ૦ પ્રતિ યુનિટ વીજ વિતરણ કંપની ચૂકવશે.
• અને બાકીના રૂા. ૩.પ૦ પ્રતિ યુનિટ (૧૦૦૦ યુનિટ પ્રતિ કિ.વો. પ્રતિ વર્ષની મર્યાદામાં) ​ખેડૂતને રાજ્ય સરકાર સબસીડી રૂપે ચૂકવાશે.
➢ આવી કુલ રકમમાંથી ખેડૂતની લોનનો હપ્તો ભરપાઇ થયા બાદ જે બચત થશે તે ખેડૂતના બેન્ક ખાતામાં સીધી જમા કરાવવામાં આવશે.
➢ ૭ વર્ષના લોનનો સમય પૂરો થયા બાદ બાકીના ૧૮ વર્ષ સુધી ગ્રીડમાં અપાતી વીજળીના પ્રતિ યુનિટ માટે ખેડૂતને વીજ વિતરણ કંપની દ્વારા રૂા. ૩.૫૦ પ્રતિ યુનિટ ચૂકવવામાં આવશે.
આ મહત્વપૂર્ણ યોજનાથી રાજ્યના કિસાનોને જે લાભ થવાના છે તેમાં
➢ વીજ બિલમાં રાહત મળશે
➢ ગ્રીડમાં વધારાની વીજળી વેચવાથી ખેડૂતને કાયમી આવક મળશે
➢ દિવસ દરમ્યાન ૧ર કલાક વીજ પુરવઠો મળી રહેશે
➢ લોન ભરપાઇ થયા પછી સોલાર સિસ્ટમની માલિકી ખેડૂતની થશે
➢ સોલાર પેનલનો વીમો રાજ્ય સરકાર લેશે
➢ સોલાર સિસ્ટમ માટે ૭ વર્ષ માટે ગેરંટી તથા મેઈન્ટેનન્સ એજન્સી દ્વારા કરવામાં આવશે
➢ સોલાર પેનલની જગ્યા નીચેની જમીન પર પાક પણ લઇ શકાશે. પેનલની ઊંચાઇ ​વધારવી હોય તો પણ વધારી શકાશે.

invest in green energy..☺️☺️☺️
01/05/2018

invest in green energy..☺️☺️☺️

solar park... a step ahead towards green energy by government.. 😊😊😊
27/04/2018

solar park... a step ahead towards green energy by government.. 😊😊😊

23/02/2018

hello all...
There will be some news around 31st march for solar products new from MNRE (Indirectly government of India)... hoping for something good....
whatever will be there I will be posting here... stay tuned..

Let's build Solar Nation :-)

Address

Leela Circle
Bhavnagar
364002

Telephone

+919429292818

Website

Alerts

Be the first to know and let us send you an email when Ravi Solar Products posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ravi Solar Products:

Share