11/03/2026
શું આપ એક કમર્શિયલ સોલર પ્લાન્ટ લગાવવાનું વિચારી રહ્યા છો?
તો જલ્દી કરજો નહિ તો તમારું લાખોનું નુકસાન પાક્કું!
કેમ કે હવે સરકારશ્રીના નવાં નિયમ મુજબ ફેક્ટરી અને ઇન્ડસ્ટ્રીઅલ પ્લાન્ટ પર પણ DCR પેનલ્સ જ લગાવાશે.
આમ કરવાથી તમારો કમર્શિયલ પ્લાન્ટ ₹10,000/kW મોંઘુ થઇ શકે છે!
માટે આજે જ એમ કે સોલાર પાસે તમારો કમર્શિયલ સોલર જુના ભાવમાં બુક કરો!
Last Date of Registration: 31st March, 2026 🗓️
કેમ માત્ર એમ કે સોલાર ?
✅ 5,500 થી વધુ ગ્રાહકોનો વિશ્વાસ
✅ અધ્યતન સર્વિસ સેન્ટર
✅ 11 વર્ષનો અનુભવ
✅ શ્રેષ્ઠ સર્વિસ (24*7 એપ સાથે)
✅ અનુભવી ઇજનેરો
તમારી FREE SITE VISIT બુક કરવા કૉલ કરો - 8866525483 📞