ICDS Block Mandvi2, District Kachchh

ICDS Block Mandvi2, District Kachchh Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ICDS Block Mandvi2, District Kachchh, Commercial & Industrial, sahajanand nagar, Cutch-Mandvi.

13/01/2026

આજરોજ માંડવી ઘટક 2 ના તમામ આંગણવાડી કેન્દ્રોમાં મકરસંક્રાંતિ નિમિત્તે "પોષણ ઉડાન-2026" કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.

માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી દ્વારા માંડવી ઘટક ના આંગણવાડી કેન્દ્રો ગઢશીશા 5, પ્રતાપનગર, કોડાય 1, પુનડી ની મુલા...
07/12/2025

માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી દ્વારા માંડવી ઘટક ના આંગણવાડી કેન્દ્રો ગઢશીશા 5, પ્રતાપનગર, કોડાય 1, પુનડી ની મુલાકાત કરવામાં આવી. જ્યાં વજન ઊંચાઈ નું ક્રોસ ચેક કરવામાં આવ્યું. સ્વચ્છતા, બાંધકામ, ગરમ નાસ્તાઓ વગેરે જોયા અને જરૂરી સૂચનાઓ આપી.

આજરોજ માંડવી 2 ના તમામ ગામો માં પોષણ સંગમ જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યું.
14/10/2025

આજરોજ માંડવી 2 ના તમામ ગામો માં પોષણ સંગમ જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યું.

માન.ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની દરસડી સેજાના વિરાણી 1 ગામે આંગણવાડી ની મુલાકાત લીધી બાળકો સાથે કેટલીwક ક્ષણો માણી આન...
09/10/2025

માન.ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની દરસડી સેજાના વિરાણી 1 ગામે આંગણવાડી ની મુલાકાત લીધી બાળકો સાથે કેટલીwક ક્ષણો માણી આનંદ ની અનુભૂતિ કરી, બાળકોને પોષક આહાર અને સારો આહાર અપાય છે તે સ્વયં રસોડામાં જઈ ને ચકાસણી કરી સંતોષ વ્યક્ત કર્યો.

અનિરુદ્ધ દવે
ધારાસભ્યશ્રી 02 માંડવી વિધાનસભા

WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Ministry of Women & Child Development, Government of India Bhanuben Babariya Icds PO Kachchh

આજ રોજ માંડવી 2 CDPO શ્રી નયનાબા ઝાલા અને શીતલબેન સંગાર મુખ્ય સેવિકા સેજો દરશડી કેન્દ્ર અજાપર માં પોષણ માસ અંતર્ગત પુરુષ...
19/09/2025

આજ રોજ માંડવી 2 CDPO શ્રી નયનાબા ઝાલા અને શીતલબેન સંગાર મુખ્ય સેવિકા સેજો દરશડી કેન્દ્ર અજાપર માં પોષણ માસ અંતર્ગત પુરુષોની સહભાગીદારી માટે સમજાવવામાં આવેલ અને પોષણ શપથ લેવડાવવામાં આવ્યા.

Moti bhadai 2પોષણ માસમાં પોષણ સંગમ અંતર્ગત સેમ બાળક નું સ્ક્રીનીંગ અને ભૂખ પરીક્ષણ
18/09/2025

Moti bhadai 2
પોષણ માસમાં પોષણ સંગમ અંતર્ગત સેમ બાળક નું સ્ક્રીનીંગ અને ભૂખ પરીક્ષણ

માંડવી 2 ના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં સ્વછતા હિ સેવા અંતર્ગત બાળકો લાભાર્થીઓ દ્વારા સ્વછતા રેલી
18/09/2025

માંડવી 2 ના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં સ્વછતા હિ સેવા અંતર્ગત બાળકો લાભાર્થીઓ દ્વારા સ્વછતા રેલી

આજરોજ માંડવી 2 ના તમામ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસ અને સ્વછતા હિ સેવા અંતર્ગત શપથ લેવામાં આવી.
17/09/2025

આજરોજ માંડવી 2 ના તમામ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસ અને સ્વછતા હિ સેવા અંતર્ગત શપથ લેવામાં આવી.

17/09/2025

માંડવી 2 ના ગોધરા સેજા માં પોષણ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી. ICDS ni સેવાઓ અને શ્રી અન્ન વિશે જાગૃતતા લાવવા ના હેતુથી પોષણ ઉત્સવ ઉજવવામાં આવ્યો.

15/08/2025

આંગણવાડી ના બાળકો દ્વારા તિરંગા રેલી
માંડવી 2

આજરોજ માંડવી ઘટક 2 ના તમામ આંગણવાડી કેન્દ્રોમાં પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી.
22/07/2025

આજરોજ માંડવી ઘટક 2 ના તમામ આંગણવાડી કેન્દ્રોમાં પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી.

Address

Sahajanand Nagar
Cutch-Mandvi
370465

Alerts

Be the first to know and let us send you an email when ICDS Block Mandvi2, District Kachchh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share