18/09/2025
in
– contest by NITI Aayog in partnership with United Nations India and MyGov India is an unique initiative to celebrate contribution of women to society. As the contest nears its end, nominate any woman around you who has made positive impact on ground https://mygov.in/task/women-transforming-india-womentransform/
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે નીતિ આયોગ દ્વારા ‘MyGov’ પ્લેટફોર્મ અને ‘UN in India’ ના સહકારથી ‘Women Transforming India’ થીમ ઉપર એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં પરિવર્તન લાવનારી મહિલાઓના શ્રેષ્ઠ યોગદાનની ગાથાઓને બિરદાવવામાં આવશે. ખાસ કરીને આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને પર્યાવરણના ક્ષેત્રે કામ કરનારી મહિલાઓના યોગદાન ઉપર ખાસ ભાર મૂકાયો છે. તમે પણ જો આવી કોઈ મહિલાથી પરિચિત હોવ તો તેને આ સ્પર્ધા માટે https://mygov.in/task/women-transforming-india-womentransform પર નોમીનેટ કરીને તેની ગાથા દેશ સામે મૂકશો. આ માટેની છેલ્લી તારીખ ૧૫ એપ્રિલ ૨૦૧૬ છે.