BJP Dholka

BJP Dholka Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJP Dholka, Aerospace Company, Dholka.

ધોળકા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સાહેબ જન્મ દિવસ નિમિતે શુભેચ્છા મુલાકાત.....
01/06/2026

ધોળકા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સાહેબ જન્મ દિવસ નિમિતે શુભેચ્છા મુલાકાત.....

ખુબ ખુબ આભાર યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ 🙏
01/06/2026

ખુબ ખુબ આભાર યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ 🙏

મારા જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવા બદલ આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. 🙏

આપની શુભકામના મને જનસેવાના કાર્યમાં વધુ સમર્પણ અને ઊર્જા સાથે આગળ વધવા પ્રેરણા આપશે.
Amit Shah

01/06/2026
ધોળકા વિધાનસભા 58 ના લોકલાડીલા ધારાસભ્ય આદરણીય શ્રી કિરીટસિંહજી ડાભી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ...Kiritsinh D...
01/06/2026

ધોળકા વિધાનસભા 58 ના લોકલાડીલા ધારાસભ્ય આદરણીય શ્રી કિરીટસિંહજી ડાભી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ...
Kiritsinh Dabhi
Bhupendrasinh Chudasama
BJP Gujarat

ભારતીય સંસ્કૃતિના રક્ષક, આદર્શ શાસક પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકરજીની જયંતીએ ભાવસભર વંદન.રાણી અહલ્યાબાઈ ભારતીય ઇતિહાસના સૌ...
31/05/2026

ભારતીય સંસ્કૃતિના રક્ષક, આદર્શ શાસક પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકરજીની જયંતીએ ભાવસભર વંદન.

રાણી અહલ્યાબાઈ ભારતીય ઇતિહાસના સૌથી પરોપકારી અને ન્યાયપ્રિય શાસકોમાંના એક હતા. તેમણે દેશભરમાં સનાતન ધર્મના પ્રતીક સમાન પવિત્ર મંદિરો, ઘાટો, કૂવાઓ અને ધર્મશાળાઓનો જીર્ણોદ્ધાર કરાવીને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો મજબૂત પાયો નાખ્યો હતો.

કાશી વિશ્વનાથ અને સોમનાથ જેવા પવિત્ર તીર્થક્ષેત્રોના પુનઃનિર્માણમાં તેમનું યોગદાન યુગો સુધી સ્મરણીય રહેશે. BJP Gujarat Bhupendrasinh Chudasama CMO Gujarat

નવી રચાયેલી કેરલમ સરકારના પહેલા સત્રમાં જ, 'વંદે માતરમ'ના પૂરા ગાન (પોલીસ બેન્ડ દ્વારા ધૂન) નો વિરોધ થયો. રાજભવનમાં પૂરા...
31/05/2026

નવી રચાયેલી કેરલમ સરકારના પહેલા સત્રમાં જ, 'વંદે માતરમ'ના પૂરા ગાન (પોલીસ બેન્ડ દ્વારા ધૂન) નો વિરોધ થયો. રાજભવનમાં પૂરા ગાનની સૂચના આપવામાં આવી હતી અને પ્રેક્ટીસ પણ કરાવવામાં આવી હતી, પરંતુ હમણાં ચૂંટાયેલી યુડીએફ સરકારે વંદેમાતરમની પૂરી ધૂન વગાડવાનો સખત વિરોધ કરી અમલ પણ કર્યો.
'વંદે માતરમ' તો દેશની આન-બાન અને શાન છે. જે નારાએ યુવાનોને દેશ માટે ત્યાગ-સમર્પણ કરવા પ્રેરીત કર્યા અને દેશ આજે આઝાદીના ફળ ભોગવી રહ્યો છે. યુડીએફ પણ આઝાદ ભારતનો એક ભાગ છે, બંધારણીય મંજૂરી પછી રચાયેલો પક્ષ (ગઠબંધન) છે. કેરલમમાં બનેલી આ ઘટના ખૂબ જ શરમજનક અને ચિંતાજનક છે.
ગીત દ્વારા રાષ્ટ્રભાવના સાંભળવા પણ જે લોકો તૈયાર ન હોય તેમની પાસેથી રાષ્ટ્રભાવનાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? દુનિયાના કોઈ દેશમાં આવુ નહીં જ બનતું હોય
વંદે માતરમ...!!!
ભારતમાતા કી જય...!!! Bhupendrasinh Chudasama BJP Gujarat PMO India Kiritsinh Dabhi

સુવિધાસભર માર્ગ – મજબૂત ગ્રામ વિકાસવિકાસના કામનું નામ : કોઠ – ધોળી રોડ પર બોક્સ કલ્વર્ટ નિર્માણ કાર્યગુજરાત સરકારશ્રીના ...
30/05/2026

સુવિધાસભર માર્ગ – મજબૂત ગ્રામ વિકાસ

વિકાસના કામનું નામ : કોઠ – ધોળી રોડ પર બોક્સ કલ્વર્ટ નિર્માણ કાર્ય

ગુજરાત સરકારશ્રીના સંબંધિત વિભાગ દ્વારા ધોળકા તાલુકાના ગ્રામ્ય માર્ગ સુવિધાઓને વધુ મજબૂત અને સુલભ બનાવવાના હેતુ સાથે કોઠ થી ધોળી રોડ પર મહત્વપૂર્ણ વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

કોઠ – કેસરગઢ – સરદારગઢ – રૂપગઢ – ધોળી સહિતના ગામોને જોડતા આ મુખ્ય માર્ગ પર ચોમાસા દરમિયાન ઘણા સ્થળોએ વરસાદી પાણી ભરાવાના કારણે રોડ ડૂબી જતો હોવાથી અંદાજે 2 થી 3 મહિના સુધી વાહન વ્યવહાર તથા ગ્રામ્ય કનેક્ટિવિટી પ્રભાવિત થતી હતી.

આ સમસ્યાનો સ્થાયી ઉકેલ લાવવા માટે 2x2 કદના 5 ગાળાવાળા બોક્સ કલ્વર્ટના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. 2 સ્થળોએ થનાર આ વિકાસના કામ માટે અંદાજિત રૂ. 60 + 60 લાખ રકમ ખર્ચ થશે. હાલમાં કામગીરી પ્રગતિ હેઠળ છે અને ચોમાસા પહેલા પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિકાસનું કામ પૂર્ણ થયા બાદ ચોમાસા દરમિયાન પણ માર્ગ વ્યવહાર ચાલુ રહેશે, જેના પરિણામે આસપાસના ગામોના નાગરિકો, ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓને અવરજવર માટે વધુ સુરક્ષિત અને સરળ માર્ગ સુવિધા ઉપલબ્ધ થશે. ગ્રામ્ય વિસ્તારોમાં કનેક્ટિવિટી મજબૂત બનતા સ્થાનિક વિકાસને પણ નવી ગતિ મળશે.
BJP Gujarat CMO Gujarat Bhupendrasinh Chudasama

ધોળકા શાખા નર્મદા નહેર અંતર્ગત તૂટેલી લાઇનિંગના સમારકામ, નહેર ક્લિનિંગ તેમજ નહેરના પાળાની સુરક્ષા માટે પાક્કા પથ્થર પિચિ...
29/05/2026

ધોળકા શાખા નર્મદા નહેર અંતર્ગત તૂટેલી લાઇનિંગના સમારકામ, નહેર ક્લિનિંગ તેમજ નહેરના પાળાની સુરક્ષા માટે પાક્કા પથ્થર પિચિંગની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.

સાથે સાથે જાહેર જનતાની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને વિવિધ સ્થળોએ પેરાપેટ વોલ તથા જી.આઈ. જાળી સ્થાપિત કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.

આ કામગીરી અંતર્ગત રામપુર ડિસ્ટ્રી, વીરડી ડિસ્ટ્રી, રાજપુર સબ બ્રાંચ કેનાલ, પીસાવાડા ડિસ્ટ્રી તેમજ ધોળકા નહેર સાથે સંકળાયેલા વિવિધ ગામોમાં મરામત અને સુરક્ષાત્મક કામગીરી કરવામાં આવી રહી છે.

હાલમાં ધોળકા તાલુકાના સરોડા, રાજપુર, રામપુર, આંબેઠી, કેલિયા વાસણા, સહીજ, પાલડી, વીરડી, શેખડી સહિતના અનેક ગામોમાંથી પસાર થતી નહેરો અને ડિસ્ટ્રીઓમાં વિવિધ કામગીરી પૂર્ણ થયેલ છે અથવા પ્રગતિ હેઠળ છે.

આ કામગીરીથી નહેર વ્યવસ્થાપન વધુ સુચારૂ, સુરક્ષિત અને અસરકારક બનશે તેમજ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ લાભ મળશે.

કામગીરીના ફોટોગ્રાફ્સ પણ પોસ્ટ સાથે સામેલ છે.
#મળાધોળકા BJP Gujarat Bhupendrasinh Chudasama PMO India

28/05/2026

સામાજિક સેવા અને પ્રજાલક્ષી વિકાસના કાર્યોમાં સદાય અગ્રેસર રહેનાર, મારા પરમ મિત્ર ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સતત જનસેવા માટે શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.

Happy Birthday To You Kalubhai..🎉

ધોળકા નગરપાલિકા ના નવનિયુક્ત પદાધિકારી ઓએ માનનીય ભુપેન્દ્રસિંહજી ચુડાસમા ના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને આજરોજ શુભેચ્છા મુ...
28/05/2026

ધોળકા નગરપાલિકા ના નવનિયુક્ત પદાધિકારી ઓએ માનનીય ભુપેન્દ્રસિંહજી ચુડાસમા ના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને આજરોજ શુભેચ્છા મુલાકાત કરીને તેમના આશીર્વાદ લીધા
Bhupendrasinh Chudasama CMO Gujarat BJP Gujarat

Address

Dholka
382225

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Dholka posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share