Lok Vigyan Kendra Godhra

Lok Vigyan Kendra Godhra To develop Scientific Temperament Mission to Develop Scientific Temperament

દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા દ્વારા નેશનલ સાયન્સ સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નેશનલ...
24/08/2026

દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા દ્વારા નેશનલ સાયન્સ સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝીયમ, મિનિસ્ટ્રી ઓફ કલ્ચર,ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના સહયોગથી આયોજિત નેશનલ સાયન્સ સેમિનાર સ્પર્ધાનું પંચમહાલ જીલ્લા કક્ષાનું આયોજન લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા દ્વારા કરવામાં આવેલ છે. ભૂતકાળમાં પંચમહાલ જીલ્લાના વિદ્યાર્થીઓએ નેશનલ સાયન્સ સેમિનારમાં ખુબ જ સારો દેખાવ કરેલ છે. સેમિનાર વિષય: “Indian Energy Basket 2047: Prospects and Challenges” (ભારતીય ઉર્જા બાસ્કેટ ૨૦૪૭: સંભાવનાઓ અને પડકારો)

નેશનલ સાયન્સ સેમિનારમાં ધોરણ ૮ થી ૧૦ ના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે. ભાગ લેવા માટેની રજીસ્ટ્રેશન લિંક https://forms.gle/DyMxDxx5HeoxK4Co9 છે. રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ ૩૧ઓગસ્ટ ૨૦૨૬ છે.

23 ઓગસ્ટ 2026ના રોજ રાષ્ટ્રીય અવકાશ દિવસ (National Space Day 2026) ઉજવવામાં આવે છે. આ અંતર્ગત લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા...
17/08/2026

23 ઓગસ્ટ 2026ના રોજ રાષ્ટ્રીય અવકાશ દિવસ (National Space Day 2026) ઉજવવામાં આવે છે. આ અંતર્ગત લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા દ્વારા ધોરણ ૬ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે “Space Quiz” (અવકાશ ક્વિઝ) નું આયોજન કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન લિંક : https://forms.gle/wJbu1qDnPFJLSGJD7 રજીસ્ટ્રેશન ની અંતિમ તારીખ ૨૧ ઓગસ્ટ ૨૦૨૬ છે.

તારીખ: 23 ઓગસ્ટ 2026 (રવિવાર)
સમય : સવારે 9:00 થી 11:00
સ્થળ : લોક વિજ્ઞાન કેન્દ્ર, (C/O લારા હોસ્પિટલ) ગોધરા

તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા દ્વારા Participation Certificate (પ્રમાણપત્ર) આપવામાં આવશે. તેમજ ટોપના ત્રણ વિદ્યાર્થીઓને Certificate of Merit (મેરિટ પ્રમાણપત્ર) આપવામાં આવશે. ટોપ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને તેમના પરિવાર સાથે અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટી (Gujarat Science City)ની મફત મુલાકાત માટે Voucher આપવામાં આવશે.

લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા

80 Years of Freedom. 80 Years of Courage. One Incredible India. 🇮🇳Let us celebrate our freedom by inspiring young minds,...
15/08/2026

80 Years of Freedom. 80 Years of Courage. One Incredible India. 🇮🇳

Let us celebrate our freedom by inspiring young minds, embracing innovation and contributing towards a strong, progressive and self-reliant India.

Happy 80th Independence Day! 🇮🇳✨

🧫 Remembering Sir Alexander Fleming on his Birth Anniversary(6 August 1881 – 11 March 1955)Sir Alexander Fleming's disco...
06/08/2026

🧫 Remembering Sir Alexander Fleming on his Birth Anniversary
(6 August 1881 – 11 March 1955)

Sir Alexander Fleming's discovery of penicillin in 1928 revolutionized modern medicine and transformed the treatment of bacterial infections, saving millions of lives around the world.

On his birth anniversary, let us celebrate the power of scientific curiosity, innovation, and the remarkable impact that one discovery can have on humanity.

💊 Antibiotics are precious—use them responsibly. Misuse can lead to antimicrobial resistance, one of the world's biggest public health challenges.

"The discovery of penicillin reminds us that science has the power to change the world."

29/07/2026

❤️ One Skill Can Save a Life!

Lok Vigyan Kendra, Godhra conducted a CPR & Basic Life Support Training for ANM, GNM & B.Sc. Nursing students of Nursing College, Godhra at the Indian Red Cross Society, Godhra, empowering future healthcare professionals with essential life-saving emergency response skills.

🫀 Be Prepared. Act Fast. Save Lives.

We do not inherit the Earth from our ancestors; we borrow it from our children.This World Nature Conservation Day, let's...
28/07/2026

We do not inherit the Earth from our ancestors; we borrow it from our children.

This World Nature Conservation Day, let's pledge to protect our forests, wildlife, rivers, and natural resources for generations to come.

🌿 Small actions today. A better planet tomorrow.

27/07/2026

Science teaches us that a healthy planet is the foundation of a healthy future. This World Nature Conservation Day, let's commit to protecting biodiversity and conserving our natural resources. 🌍🌱

"Dream is not what you see in sleep; dream is something that does not let you sleep."Remembering Dr. A. P. J. Abdul Kala...
27/07/2026

"Dream is not what you see in sleep; dream is something that does not let you sleep."

Remembering Dr. A. P. J. Abdul Kalam on his death anniversary.

A scientist. A teacher. A leader. An inspiration for generations.

🇮🇳 His legacy lives on.

Address

Telang High School
Godhra
389001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

8401303000

Alerts

Be the first to know and let us send you an email when Lok Vigyan Kendra Godhra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share