Fengel Crop Sciences

Fengel Crop Sciences Our products and services are designed to solve pressing crop production problems for our customers, boosting agriculture productivity to maximum sustainab

Agora Fengel Crop Sciences   Control all crops forTHIRIPS AND BOLLWORMS
11/09/2025

Agora
Fengel Crop Sciences

Control all crops for
THIRIPS AND BOLLWORMS

We contribute in living standard of our farmers which surely uplifts them and same way they and who so ever in their relation also be aware about the modern way of agriculture segment, modern farming and agriculture as a business in true sense..

09/09/2025

શું ખેડૂત મિત્રો કપાસ અને શાકભાજી પાકોમાં આવતા ચુસીયા તેમજ ગળા મોલાની અલગ અલગ દવા છાંટીને થાકી ગયા છો

તો ડરશો નહીં કેમકે

ફેન્જલ ક્રોપ સાયન્સ લઈને આવ્યું છે મજબૂત જંતુનાશક વેગન

એક જ છટકાવ મા થિપ્સ લીલા ચુસીયા સફેદ માખી તેમજ તમામ પ્રકારનો મોલો ગળા નો થશે એક સાથે સફાયો

સાથે છોડ રહેશે લીલોછમ

હા હા વેગન છે તો બધું શક્ય છે કેમકે વેગનનો વાર છે વજ્ર જેવો.

FENGEL CROP SCIENCES

20/07/2025

છેલ્લા 15 વર્ષથી ખેડૂતોનો સાથી એટલે ફેંજલ ક્રોપ સાયન્સ નું જર્મન ટેક

કપાસ તેમજ શાકભાજી પાકોમાં આવતી થ્રીપ્સ તથા કથીરીમાં રામબાણ ઈલાજ એટલે જર્મન ટેક

તેમજ સાથે છોડ નો વૃદ્ધિ અને વિકાસ તો ખરા જ

મજબૂત ટ્રાન્સલામીનાર પદ્ધતિથી મળશે જીવાતથી લાંબા સમય શુધિ છુટકારો

હવે ખેડૂતોની મહેનત એડે નહીં જાય ઓછા ખર્ચમાં આવશે વધુ ઉત્પાદન

એટલે જ તો છે જર્મન ટેક ખેડૂતોની પહેલી પસંદ

તો આજે જ ખરીદો જર્મન ટેક અને છોડમાં આવતી થીપ્સ અને કથીરીનો કરો જળ મૂળમાંથી સફાયો

ડુપ્લીકેટથી સાવધાન

Address

Plot No 15, Industrial Area, Nr. Vandheshwar Temple, Bhunava
Gondal
360311

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919825491074

Alerts

Be the first to know and let us send you an email when Fengel Crop Sciences posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Fengel Crop Sciences:

Share