Jio-bp Kapadwanj

Jio-bp Kapadwanj Poshak Petroleum is one of the leading Fueling Station in the Kapadvanj with highest MS and HSD sale Petrol and Diesel are available at Market Rate.

It provide service of Fleet Cards

14/11/2025

Premium wheels choose premium fuel.
Today’s guest: Toyota Vellfire – Full Tank at Jio-bp Kapadwanj.
Thank you for trusting us for a smoother, safer drive. 🚗✨


અમારા કપડવંજ ખાતે Jio-bp ના 5 વર્ષની સફળ યાત્રાની ખાસ ઉજવણી સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબ અને ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝ...
12/07/2025

અમારા કપડવંજ ખાતે Jio-bp ના 5 વર્ષની સફળ યાત્રાની ખાસ ઉજવણી સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબ અને ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા સાહેબ ની ખાસ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.

આ પ્રસંગે પૂર્વ મંત્રી શ્રી મણિભાઈ પટેલ, Jio-bpના સેલ્સ મેનેજર શ્રી રવીભાઈ ભૂત, એરિયા મેનેજર શ્રી વ્રજભાઈ મહેતા તથા અન્ય આગેવાનો, ગ્રાહકમિત્રો, વેપારી મિત્રો તથા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

કપડવંજ ખાતે Jio-bp ના 5 વર્ષની સફળ યાત્રાની ખાસ ઉજવણી સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા ની ખાસ ઉ...
12/07/2025

કપડવંજ ખાતે Jio-bp ના 5 વર્ષની સફળ યાત્રાની ખાસ ઉજવણી સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા ની ખાસ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.

આ પ્રસંગે પૂર્વ મંત્રી શ્રી મણિભાઈ પટેલ, Jio-bpના સેલ્સ મેનેજર શ્રી રવીભાઈ ભૂત, એરિયા મેનેજર શ્રી વ્રજભાઈ મહેતા તથા અન્ય આગેવાનો, ગ્રાહકમિત્રો, વેપારી મિત્રો તથા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

તમારા સફરના સૌથી ફાયદાકારક હિસ્સાઓમાંથી એક? ફ્યુઅલ ભરાવું!⛽કારણ કે   હવે દરેક માટે હાજર છે!આંતરરાષ્ટ્રીય રીતે વિકસિત ACT...
16/04/2025

તમારા સફરના સૌથી ફાયદાકારક હિસ્સાઓમાંથી એક? ફ્યુઅલ ભરાવું!⛽
કારણ કે હવે દરેક માટે હાજર છે!
આંતરરાષ્ટ્રીય રીતે વિકસિત ACTIVE ટેક્નોલોજી વાળો ડીઝલ કે પેટ્રોલ ભરો અને દરેક લિટર પર મેળવો ₹1 ની છૂટ – કોઈ મિનિમમ ખરીદીની જરૂર નથી.
ફક્ત આવો, ફ્યુઅલ ભરો અને બચત કરો.🚗
આજેજ તમારા પર પધારો.

09/12/2024

Jio-bp पर डीज़ल भरवाने से आपको ACTIVE Technology से बने डीज़ल के फायदे तो मिलेंगे, साथ ही, आप शानदार उपहार भी पा सकते हैं ! बस Jio-bp RewardMeter प्रोग्राम में शामिल हों, रिवॉर्ड पॉइंट्स कमाएं, और अपने पसंदीदा उपहार चुनें।

Harmful dirt can build up on critical engine parts and reduce engine performance. Petrol at Jio-bp contains internationa...
04/12/2024

Harmful dirt can build up on critical engine parts and reduce engine performance. Petrol at Jio-bp contains internationally developed ACTIVE technology and helps keep intake valves upto 10X cleaner. This helps maintain the performance and fuel economy of your vehicle.

કપડવંજ Jio-bp પેટ્રોલ પંપ પર વિશેષ ઓફર: ફક્ત 91379 41400 પર મિસ્ડ કોલ આપો અને ₹50નું ફ્રી પેટ્રોલ મેળવો!
28/11/2024

કપડવંજ Jio-bp પેટ્રોલ પંપ પર વિશેષ ઓફર: ફક્ત 91379 41400 પર મિસ્ડ કોલ આપો અને ₹50નું ફ્રી પેટ્રોલ મેળવો!

કપડવંજ Jio-bp પેટ્રોલપંપ ઉપર સવારે ૧૦:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી પેટ્રોલ ભરાવો અને મેળવો પ્રતિ લીટર ₹3 નું ડિસ્કાઉન્ટ...
25/11/2024

કપડવંજ Jio-bp પેટ્રોલપંપ ઉપર સવારે ૧૦:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી પેટ્રોલ ભરાવો અને મેળવો પ્રતિ લીટર ₹3 નું ડિસ્કાઉન્ટ અને સાથે નવી SUV કાર, ગોલ્ડ વાઉચર અને રૂપિયા 500 સુધીના વાઉચર જીતવાનો મોકો. આભાર🙏

24/11/2024

Treat Yourself to Happy Hours Saving at Jio-bp!
Experience more with every refill.

-Fuel up internationally developed ACTIVE technology petrol
-Save Rs. 3 on every litre of petrol
-Be among 20 lucky winners to drive home a brand-new SUV
-Win exciting daily and weekly rewards

Head to your our Jio-bp Mobility Station between 10AM-5PM.

Address

Reliance Petrol Pump Kapadvanj
Kapadvanj
387620

Alerts

Be the first to know and let us send you an email when Jio-bp Kapadwanj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jio-bp Kapadwanj:

Share