Harish Bharwad

Harish Bharwad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Harish Bharwad, Construction Company, Karjan.

૧૪૭- કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભા.જ.પા ના ઉમેદવાર  #શ્રી_અક્ષયભાઈ_પટેલ ને વિજયી બનાવવાના વિજય સંકલ્પ સાથે કરજણ નગર ...
20/10/2020

૧૪૭- કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભા.જ.પા ના ઉમેદવાર #શ્રી_અક્ષયભાઈ_પટેલ ને વિજયી બનાવવાના વિજય સંકલ્પ સાથે કરજણ નગર #વોર્ડ_નંબર_૧ માં બુથ નંબર ૭૫,૭૬,૭૭ ખાતે ડોર ટુ ડોર સંપર્ક અભિયાન #ભારતીય_જનતા_પાર્ટી_હાલોલ_નગર સંગઠન દ્વારા કરવામાં આવ્યો..

ઐતિહાસિક કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અનુસંધાને જનજાગરણ અભિયાન હેઠળ આજ રોજ હાલોલ નગરના શક્તિ કેન્દ્ર ૨ માં ગુરૂક્રૂપા સોસાયટી ખા...
08/10/2020

ઐતિહાસિક કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અનુસંધાને જનજાગરણ અભિયાન હેઠળ આજ રોજ હાલોલ નગરના શક્તિ કેન્દ્ર ૨ માં ગુરૂક્રૂપા સોસાયટી ખાતે #ભાજપા_હાલોલ_નગર_સંગઠનના હોદેદારો તથા વોર્ડ નંબર 2 નગરપાલિકાના સદસ્ય #શ્રી_સુખીબેન_ચૌહાણની ઉપસ્થિતિમાં ખાટલા બેઠક યોજાઈ તથા ક્રુષિ બિલ સુધારા અંગે ભાજપા હાલોલ નગર પ્રમુખ #શ્રી_ડૉ_સંજયભાઈ_પટેલ દ્વારા ખેડૂતોને કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

ઐતિહાસિક કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અનુસંધાને જનજાગરણ અભિયાન હેઠળ આજ રોજ હાલોલ નગરના શક્તિ કેન્દ્ર ૧ માં પ્રેમ એસ્ટેટ ખાતે  #ભ...
07/10/2020

ઐતિહાસિક કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અનુસંધાને જનજાગરણ અભિયાન હેઠળ આજ રોજ હાલોલ નગરના શક્તિ કેન્દ્ર ૧ માં પ્રેમ એસ્ટેટ ખાતે
#ભાજપા_હાલોલ_નગર_સંગઠનના હોદેદારો તથા #નગરપાલિકાના_સદસ્યશ્રીઓની ઉપસ્થિતિમાં ખાટલા બેઠક યોજાઈ તથા ઉપસ્થિત નગરજનોને કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અંગે વિસ્તૃત માહિતી આપી.

  #મેં_આરોગ્ય_સેતુ_એપ_ડાઉનલોડ_કરી_છે શુ તમે કરી ? આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી  હેઝટેગ સાથે સોશિયલ  મીડીયા પ્લેટફોર્મ પર શ...
26/05/2020



#મેં_આરોગ્ય_સેતુ_એપ_ડાઉનલોડ_કરી_છે શુ તમે કરી ?

આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી
હેઝટેગ સાથે સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર શેર કરીએ અને બીજાને પણ #આરોગ્ય_સેતુ_એપ #ડાઉનલોડ કરવા અને આ અભિયાન સાથે જોડાવા પ્રેરિત કરીએ.

Address

Karjan

Website

Alerts

Be the first to know and let us send you an email when Harish Bharwad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share