Shreya solar

Shreya solar solar rooftop system
solar inverter system
solar water heater
zatka machine
solar street light
solar panel automatic washing system

□  શ્રેયા  સોલર (જામખંભાળિયા) ● શું તમે સોલાર રૂફટોપ માટેની સુર્ય ગુજરાત સબસીડીનો લાભ લેવાની તક ચૂકી ગયા છો? તો ચિંતા કર...
18/03/2024

□ શ્રેયા સોલર (જામખંભાળિયા)
● શું તમે સોલાર રૂફટોપ માટેની સુર્ય ગુજરાત સબસીડીનો લાભ લેવાની તક ચૂકી ગયા છો? તો ચિંતા કરવાની જરૂર નથી. હવે, નેશનલ પોર્ટલ પરથી તમે ફરીથી સોલાર રૂફટોપ સબસીડીનો લાભ લઈ શકો છો.
⏹સોલાર સબસીડી યોજનાનો નો લાભ ઉઠાવવા આજે જ રજીસ્ટ્રેશન કરાવો :
શ્રેયા સોલાર ની મદદથી ધ્રુજાવી દેતા વીજ બિલથી છુટકારો મેળવો.

●મળવા પાત્ર સબસીડી
1 – 2 kW Rs 30,000 to Rs 60,000/-
2 – 3 kW Rs 60,000 to Rs 78,000/-
Above 3 kW Rs 78,000/-
1. વીજળીના બિલ પર 100% સુધીની બચત
2. શ્રેષ્ઠ કિંમત, ગુણવત્તા અને સેવાની ગેરંટી
3. મફત પરામર્શ અને સાઇટની મુલાકાત
4. ઔદ્યોગિક / વાણિજ્યિક / ઘરેલું / રહેઠાણમાં 1 MWatt થી વધુ સોલાર પ્લાન્ટ્સ અને વિતરિત સોલાર પાવર સિસ્ટમ્સનો અનુભવ
5. 24 થી 48 કલાકનો ટેલિફોન સપોર્ટ ઉપલબ્ધ છે

સંપર્ક કરો:-
જયેશ કણઝારિયા -7990058681
મયુર ચોપડા-9328955039

એડ્રેસ :- નવાપરા, શારદા સિનેમા મેઈન રોડ, જામખંભાળિયા -361305

05/03/2024
સરકાર ધ્વરા મળતી 40% સબસીડી બંધ થાય છે.👉રજીસ્ટ્રેશન ની છેલ્લી તારીખ : 30/09/2023👉40% સબસીડી upto 3 kw👉20 % સબસિડી 3 kw t...
13/08/2023

સરકાર ધ્વરા મળતી 40% સબસીડી બંધ થાય છે.
👉રજીસ્ટ્રેશન ની છેલ્લી તારીખ : 30/09/2023
👉40% સબસીડી upto 3 kw
👉20 % સબસિડી 3 kw to 10 kw
⏹સોલાર સબસીડી યોજનાનો નો લાભ ઉઠાવવા આજે જ રજીસ્ટ્રેશન કરાવો :
શ્રેયા સોલાર ની મદદથી ધ્રુજાવી દેતા વીજ બિલથી છુટકારો મેળવો.

1. વીજળીના બિલ પર 100% સુધીની બચત
2. શ્રેષ્ઠ કિંમત, ગુણવત્તા અને સેવાની ગેરંટી
3. મફત પરામર્શ અને સાઇટની મુલાકાત
4. ઔદ્યોગિક / વાણિજ્યિક / ઘરેલું / રહેઠાણમાં 200 થી વધુ સોલાર પ્લાન્ટ્સ અને વિતરિત સોલાર પાવર સિસ્ટમ્સનો અનુભવ
5. 24 થી 48 કલાકનો ટેલિફોન સપોર્ટ ઉપલબ્ધ છે

સંપર્ક કરો:-
જયેશ કણઝારિયા -7990058681
વિશાલ કણઝારીયા-9510968678
મયુર ચોપડા-9328955039

એડ્રેસ :- નવાપરા, શારદા સિનેમા મેઈન રોડ, જામખંભાળિયા -361305

🎊🎉જામખંભાળિયા ની જનતા માટે ખુશખબર ખુશખબર સોલાર માં  *૨૦% થી ૪૦% સુધીની સબસીડી લેવા માટેનો અમુલ્ય અવસર...* 🎊🎉🌅 *સૂર્ય ગુજ...
18/12/2022

🎊🎉જામખંભાળિયા ની જનતા માટે ખુશખબર ખુશખબર સોલાર માં *૨૦% થી ૪૦% સુધીની સબસીડી લેવા માટેનો અમુલ્ય અવસર...* 🎊🎉

🌅 *સૂર્ય ગુજરાત સોલાર રૂફટોપ યોજના ૨૦૨૨-૨૩* ચાલુ થઇ ગઇ છે.🌅

👉 શ્રેયા સોલાર જ કેમ?
- જામખંભાળિયા લોકલી સર્વિસ આપતી એકમાત્ર કંપની.
- ૫ વર્ષથી વધારે સોલારના કામનો અનુભવ.
- ફ્રી સાઈટ વિઝીટ
- અનુભવી ટીમ દ્વારા ઇન્સ્ટોલેશન.
- ઉત્તમ મટીરીયલ ક્વોલીટી
- ઝડપી સર્વિસ
- સચોટ માર્ગદર્શન

સબસીડીનો લાભ લેવાની છેલ્લી તક 🎯 ચૂકશો નહી 🚫

🏠 *ઘર માટે* 🏠
૧-૩ કિલોવોટ - ૪૦% સબસીડી
૩-૧૦ કિલોવોટ - ૨૦% સબસીડી

🏢 *ફ્લેટ/સોસાયટીના કોમન મીટર માટે* 🏢
૧-૧૦૦ કિલોવોટ - ૨૦% સબસીડી

👉 *સોલાર સીસ્ટમ લગાવવાના ફાયદા*
- પર્યાવરણને પ્રદુષિત થતું અટકાવી શકાય.
- મફતના ભાવે વીજળીનું ઉત્પાદન અને વીજળી વેચી આવક મેળવો.
- રોકાણ કરેલા નાણાનું ૩ થી ૫ વર્ષમાં વળતર.
- રૂફટોપ લગાવી આત્મનિર્ભર બનો.
- વીજબીલ ભરવાની ઝંઝટમાંથી મુક્તિ.

- સોલાર પેનલમાં ૨૭ વર્ષની પર્ફોમન્સ વોરંટી*
- ઇન્વર્ટરમાં *૭ વર્ષની વોરંટી*
અને સાથે સાથે આ લાભ પણ ખરો...
સીસ્ટમ સાથે *૫ વર્ષની 🆓 સર્વિસ*

આ યોજનાનો લાભ લેવા માટે આજે જ સંપર્ક કરો

🌅શ્રેયા સોલાર જામખંભાળિયા 🌅
▶️ વિશાલભાઈ કણઝારિયા 📱 ૯૫૧૦૯૬૮૬૭૮
▶️ જયેશભાઇ કણઝારિયા 📱 ૭૯૯૦૦૫૮૬૮૧

🏢 *સરનામું: શ્રેયા ઇલેક્ટ્રિકલ સોલ્યુશન
શારદા સિનેમા મેઈન રોડ, હિમાલય સોડા ની સામે,
જામખંભાળિયા-૩૬૧૩૦૫

📜 *અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ* 📜
૧. છેલ્લું લાઈટ બીલ
૨. ઘરનું વેરા બીલ અથવા મકાનનું ૨ નંબર
૩. આધાર કાર્ડ
૪. કેન્સલ ચેક
૫. પાસપોર્ટ ફોટો-૨
૬. પાનકાર્ડ
, , , , , , , , ,

*_🙏આપનો ખુબ ખુબ આભાર🙏_*

ખુશ ખબર..... ખુશ ખબર........ હવે જામખભાલીયામાંં સોલાર રૂફટોપ યોજના  ગુજરાત સરકાર ની સોલાર રૂફટોપ સબસીડી યોજના ચાલુ થઈ ગઈ...
16/08/2022

ખુશ ખબર..... ખુશ ખબર........ હવે જામખભાલીયામાંં સોલાર રૂફટોપ યોજના
ગુજરાત સરકાર ની સોલાર રૂફટોપ સબસીડી યોજના ચાલુ થઈ ગઈ છે.
40% સબસિડી ૧ થી ૩ kw સુધી
૨૦% સબસિડી ૩ થી ૧૦ kw સુધી
તમારા વીજળી બીલ ઉપર ૧૦૦% સુધી ની બચત
તમારા રોકાણ પર ૩૦% થી ૪૦% સુધી નું વળતર
ગત વર્ષ ની જલવત સફળતા આગળ ધપાવવા ફરી એકવાર સોલાર રૂફટોપ લગાવો અને સબસિડી નો લાભ લેવા સંપર્ક કરો....
આપણા જામખંભાળિયા માં લોકલી સર્વિસ આપતી એકમાત્ર કંપની
શ્રેયા સોલાર (Shreya solar)


કોન્ટેક્ટ કરો -
જયેશભાઈ કણઝારિયા - 7990058681
વિશાલભાઈ કણઝારિયા -9510968678

સરનામું - નવાપરા , શારદા સિનેમા મેઇન રોડ,
હિમાલય સોડા ની સામે, રીયલમી શો રૂમ ની
બાજુમાં, જામખભાલીયા,દ્વારકા-૩૬૧૩૦૫

જરૂરી ડોક્યુમેન્ટ :-
લાઈટ બીલ
આધાકાર્ડ
પાનકાર્ડ
વેરાબિલ અથવા મકાનનુ ૨ નંબર
પાસપોર્ટ સાઈઝ ફોટા
કેન્સલ ચેક

solar Rooftop Installation in Jamkhambhaliya  તમે તમારા ઘર ઉપર સોલાર લગાવી વીજબીલ માંથી મુક્તિ મેળવો.ગુજરાત સરકાર ફરી લા...
19/07/2022

solar Rooftop Installation in Jamkhambhaliya
તમે તમારા ઘર ઉપર સોલાર લગાવી વીજબીલ માંથી મુક્તિ મેળવો.
ગુજરાત સરકાર ફરી લાવી રહી છે સોલાર રૂફટોપ યોજના
40% સબસિડી ૧ થી ૩ kw સુધી
૨૦% સબસિડી ૩ થી ૧૦ kw સુધી
ગત વર્ષ ની જલવત સફળતા આગળ ધપાવવા ફરી એકવાર સોલાર રૂફટોપ લગાવો અને સબસિડી નો લાભ લેવા સંપર્ક કરો....
આપણા જામખંભાળિયા માં લોકલી સર્વિસ આપતી એકમાત્ર કંપની શ્રેયા સોલાર
કોન્ટેક્ટ કરો -
જયેશભાઈ કણઝારિયા - ૭૯૯૦૦૫૮૬૮૧
વિશાલભાઈ કણઝારિયા -૯૫૧૦૯૬૮૬૭૮

સરનામું - નવાપરા , શારદા સિનેમા મેઇન રોડ,
હિમાલય સોડા ની સામે, જામખંભાળિયા,
દ્વારકા-૩૬૧૩૦૫

જરૂરી ડોક્યુમેન્ટ :-

લાઈટ બીલ
આધાકાર્ડ
વેરાબિલ
પાસપોર્ટ સાઈઝ ફોટા
કેન્સલ ચેક

હવે ટુકજ સમય માં સોલાર રૂફટોપ સબસિડી બંધ થવા જય રહી છે. નવી સબસિડી માં ભાવ વધે તે પેલા લગાવો સોલાર પ્લાન્ટ  અને વીજબીલ મ...
02/03/2022

હવે ટુકજ સમય માં સોલાર રૂફટોપ સબસિડી બંધ થવા જય રહી છે.
નવી સબસિડી માં ભાવ વધે તે પેલા લગાવો
સોલાર પ્લાન્ટ અને વીજબીલ માંથી મુક્તિ મેળવો સંપર્ક કરો
શ્રેયા સોલાર (જામખંભાળિયા)
વિશાલ ભાઈ -9510968678
જયેશ ભાઈ - 7990058681

Address

Navapara Street No 13, Sarda Cinema Main Road
Khambhalia
361305

Opening Hours

Monday 9am - 8:30pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm
Sunday 9am - 1pm

Telephone

+917990058681

Website

Alerts

Be the first to know and let us send you an email when Shreya solar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shreya solar:

Share