Hiyasha Solar Systems

Hiyasha Solar Systems We specialize in solar energy solutions that empower industries to reduce costs sustainably and provide homes with solar rooftop & solar park solution.

05/09/2026

The lowest quote usually comes with the highest hidden costs.

A solar proposal isn't just about the price. It's also about the quality of your panels, inverters, wiring, and structural safety. Cheaper materials mean bigger risks and shorter system lifespans. Partner with an installer who values long-term reliability over quick shortcuts.

DM us to get a quote built for real performance.

Time changes, but solar stays constant throughout.Families grow, seasons shift, and years pass, but a well-built solar s...
02/09/2026

Time changes, but solar stays constant throughout.

Families grow, seasons shift, and years pass, but a well-built solar system keeps generating power the same way it did on day one. With a 25-year commitment, it's an investment that helps you own your own power.

Call +91 84694 52145 for installation inquiries

તમારી છત ફક્ત છાયો જ નહીં, વીજળી પણ આપી શકે.રૂફટોપ સોલાર આપે છે વીજળી ખર્ચ માં રાહત, ઘરની કિંમતમાં વધારો, અને પોતાનો ક્લ...
24/08/2026

તમારી છત ફક્ત છાયો જ નહીં, વીજળી પણ આપી શકે.

રૂફટોપ સોલાર આપે છે વીજળી ખર્ચ માં રાહત, ઘરની કિંમતમાં વધારો, અને પોતાનો ક્લીન પાવર જાતે ઉત્પાદ કરીને ગ્રીડ-બેસ્ડ ઇલેકટ્રીસિટીથી સ્વતંત્રતા. ઓછી જાણવણી અને સબસીડીની સુવિધાથી ખર્ચ ની પણ કઈ ચિંતા નહીં, એટલે આ કોઈ મોટો ખર્ચ નહીં, પણ સમજદારીભર્યું રોકાણ છે.

ઈન્સ્ટોલેશન માટે કોલ કરો +91 84694 52145 પર.

Strength that keeps your power powered up.Every solar panel needs a foundation as dependable as the power it generates. ...
21/08/2026

Strength that keeps your power powered up.

Every solar panel needs a foundation as dependable as the power it generates. That’s why we ensure building mounting structures with superior load-bearing capacity, standing firm through decades of sun, wind, and weather. It's the groundwork that keeps solar farms running reliably long after installation day.

Get the Hiyasha Reliability in your solar system.
Reach out for Installation inquiries.

17/08/2026

વીજળીના બિલની ચિંતાને કહો અલવિદા!

હવે પાવર કટ કે અચાનક આવતા મોટા વીજળી બિલની કોઈ ચિંતા નહીં. Hiyasha Solar Systems સાથે મેળવો અવિરત વીજળી, ઝીરો બિલ અને 100% ક્લીન એનર્જી.

☀️ શા માટે સોલર અપનાવવું?

• વીજળી બિલમાં 100% સુધીની બચત

• પાવર કટમાંથી કાયમી મુક્તિ

• પર્યાવરણ ફ્રેન્ડલી અને ક્લીન એનર્જી

📞 આજે જ સોલર પેનલ લગાવડાવો અને બચત શરૂ કરો!
વધુ માહિતી માટે કોલ કરો: +91 97270 97250 | +91 84694 52145

નાની ભૂલો વર્ષોના રિટર્નને નુકસાન પહોંચાડી શકે છે.આ ચાર સામાન્ય ભૂલો તમારી એનર્જી અને ROI બંનેને ધીમે ધીમે ડુબાડી દે છે....
13/08/2026

નાની ભૂલો વર્ષોના રિટર્નને નુકસાન પહોંચાડી શકે છે.

આ ચાર સામાન્ય ભૂલો તમારી એનર્જી અને ROI બંનેને ધીમે ધીમે ડુબાડી દે છે. એટલે જ શરૂઆતથી જ યોગ્ય ટીમ પસંદ કરવી જોઈએ જે તમારા રોકાણને વર્ષો સુધી સુરક્ષિત રાખે છે.

હિયાશા સોલાર દરેક સ્ટેપને પહેલાથી જ પ્લાન કરીને ચાલે છે અને ભવિષ્યમાં પણ થનારા ખર્ચાળ પ્રોબ્લેમ્સને અટકાવવા માટે નાની નાની દરેક બાબત નું ધ્યાન રાખે છે, જેથી અમારા કલાયંટ્સ એનર્જી પર નહિ ગ્રોથ પર ફોકસ કરી શકે.

આ ભૂલોથી બચો Hiyasha Solar સાથે.
વધુ જાણવા +91 84694 52145 પર કૉલ કરો.

હવે ઝીરો વીજળી બિલ સપનું નથી.તમને મળે છે સૂરજનું સબસ્ક્રિપ્શન પ્લાન સાવ મફત, જે તમારું માસિક બિલ સીધું ₹0.00 પર લાવે છે....
11/08/2026

હવે ઝીરો વીજળી બિલ સપનું નથી.

તમને મળે છે સૂરજનું સબસ્ક્રિપ્શન પ્લાન સાવ મફત, જે તમારું માસિક બિલ સીધું ₹0.00 પર લાવે છે. સોલાર એટલે જ સાચા અર્થમાં બચતનું મહાપેક.

વધુ જાણવા +91 84694 52145 પર કૉલ કરો.

દરેક છત સોલાર થી સજ્જ થઇ રહી છે. પછી તમારી જ કેમ બાકી છે?હિયાશા સોલાર તમને વીજળીના બિલમાં બચત અને સ્વચ્છ ઉર્જા તરફ પહેલુ...
08/08/2026

દરેક છત સોલાર થી સજ્જ થઇ રહી છે. પછી તમારી જ કેમ બાકી છે?

હિયાશા સોલાર તમને વીજળીના બિલમાં બચત અને સ્વચ્છ ઉર્જા તરફ પહેલું પગલું ભરવામાં મદદ કરે છે. તો પછી રાહ શેની? તમે પણ તૈયાર થઇ જાવ આ નવા સોલાર રિવોલ્યૂશનમાં જોડાવા.

સાઈટ વિઝિટ માટે આજે જ સંપર્ક કરો.

06/08/2026

ચોમાસા માં સોલાર સિસ્ટમ વીજળી ઉત્પાદન નથી કરતી આ એક ઘણી પ્રચલિત ગેરમાન્યતા છે.

સોલાર સૂર્ય થી નહિ પણ તેના પ્રકાશ થી વીજળી બનાવે છે. અને ચોમાસામાં સૂર્ય વાદળ પાછળ ઢંકાઈ જાય છે, તેનો પ્રકાશ નહિ. સોલાર પેનલ્સ આ પ્રકાશને વીજળી માં રૂપાંતરિત કરે છે. તેથી ચોમાસામાં પણ વીજળીનું ઉત્પાદન તો અવિરત ચાલુ જ રહે છે.

હા વાદળોના લીધે પ્રકાશ ઓછો મળવાથી વીજળી નું ઉત્પાદન ઓછું જરૂર થાય છે, પણ ક્યારેય થોભતું નથી. તો જો તમે પણ ચોમાસાની ચિંતા કરીને સોલાર લગાવવાથી ડરતા હો તો નિશ્ચિંન્ત રહો. સોલાર આપનો સાથ ક્યારેય નહિ છોડે.

વધુ માહિતી માટે આજે જ હિયાશા સોલાર નો સંપર્ક કરો.

યોજના ચાલુ છે, સબસિડી પણ મળે છે, બસ તમારે એક નિર્ણય લેવાનો બાકી છે. PM સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત, હિયાશા સોલાર તમ...
04/08/2026

યોજના ચાલુ છે, સબસિડી પણ મળે છે, બસ તમારે એક નિર્ણય લેવાનો બાકી છે. PM સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત, હિયાશા સોલાર તમારા ઘરે સોલાર ઇન્સ્ટોલેશન સરળ અને ઝડપી બનાવે છે. જેટલી રાહ જોશો, એટલી બચત હાથમાંથી જતી રહેશે.

તો પછી ઢીલ શેની? સાઈટ વિઝિટ માટે આજે જ સંપર્ક કરો.

Address

F 46, 4th Floor, Capital Market, Ravapar Road
Morbi

Website

Alerts

Be the first to know and let us send you an email when Hiyasha Solar Systems posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share