vollt_solar_energy

Directions

vollt_solar_energy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from vollt_solar_energy, Energy Company, Palanpur.

☀️ **ગુજરાતમાં સોલાર લગાવવું હવે વધુ સસ્તું!** 🏠⚡સરકારની સબસિડીનો લાભ લઈને તમારા ઘર પર સોલાર લગાવો અને વીજળીના બિલમાં કર...
22/10/2026

☀️ **ગુજરાતમાં સોલાર લગાવવું હવે વધુ સસ્તું!** 🏠⚡

સરકારની સબસિડીનો લાભ લઈને તમારા ઘર પર સોલાર લગાવો અને વીજળીના બિલમાં કરો મોટી બચત! 🌞

🔴 **1 કિલોવોટ સોલાર સિસ્ટમ**
💰 બેન્ચમાર્ક ખર્ચ: ₹54,000

🔵 **2 કિલોવોટ સોલાર સિસ્ટમ**
💰 બેન્ચમાર્ક ખર્ચ: ₹1,07,200

✅ કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય
✅ વીજળીના બિલમાં ઘટાડો
✅ ઘર માટે લાંબા ગાળાની બચત
✅ પર્યાવરણ માટે સ્વચ્છ ઊર્જા

🌱 **આજે સોલાર અપનાવો, આવતીકાલને ઉજ્જવળ બનાવો!**

🌞 **વોલ્ટ સોલાર એનર્જી**
*સૂર્યની ઊર્જા, તમારું ભવિષ્ય સુરક્ષિત.*

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
**81285 50011 | 97257 55011**

📍 **અમારી શાખાઓ:** ડીસા, પાલનપુર, સિદ્ધપુર, મહેસાણા, વડગામ, દાંતા, વાવ અને દિયોદર.

📌 *સબસિડી સરકારના લાગુ નિયમો, પાત્રતા અને મંજૂરી મુજબ મળશે. સબસિડીની રકમની પુષ્ટિ સત્તાવાર માહિતી મુજબ કરશો.*

#સોલાર વોલ્ટસોલારએનર્જી

દશેરાની હાર્દિક શુભકામનાઓ! 🙏🚩વોલ્ટ સોલાર એનર્જી તરફથી આપ સૌને વિજયાદશમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 🌞અધર્મ પર ધર્મનો વિજય, અસત્...
20/10/2026

દશેરાની હાર્દિક શુભકામનાઓ! 🙏🚩

વોલ્ટ સોલાર એનર્જી તરફથી આપ સૌને વિજયાદશમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 🌞

અધર્મ પર ધર્મનો વિજય, અસત્ય પર સત્યનો વિજય અને નવી આશાઓની શરૂઆત! 🌼

04/10/2026

☀️ સોલાર સબસીડી થશે બંધ! ⚠️

📅 31 માર્ચ 2027

સબસીડીનો લાભ લેવો હોય તો હવે વધુ રાહ ન જુઓ!

🏠 તમારા ઘર પર સોલાર લગાવો
💰 વીજળીના ખર્ચમાં બચત કરો
☀️ સબસીડીનો લાભ મેળવો

આજેજ સોલાર માટે રજીસ્ટ્રેશન કરાવો.

સબસીડી સરકારના લાગુ નિયમો અને પાત્રતા મુજબ મળશે.

વોલ્ટ સોલાર એનર્જી
📞 81285 50011 | 97257 55011

*વોલ્ટ સોલાર કંપની*
>10વર્ષ નો બહોળો અનુભવ
>4500+ સોલર પ્રોજેક્ટ
>32+ શહેરોમાં કાર્યરત
>44+ ચેનલ પાર્ટનર્સ
>11MW+ રૂફટોપ સોલાર ઈન્સ્ટોલેશન
>26+ લોકોની સક્ષમ ટીમ

रघुपति राघव राजा राम |पतित पावन सिताराम |ગાંધી જયંતિની શુભકામનાઓ..💐🌸🙏🏼       *વોલ્ટ સોલાર એનર્જી*
02/10/2026

रघुपति राघव राजा राम |
पतित पावन सिताराम |
ગાંધી જયંતિની શુભકામનાઓ..💐🌸🙏🏼

*વોલ્ટ સોલાર એનર્જી*

25/09/2026

☀️ સબસીડી બંધ થવાની તારીખ નજીક!

સબસીડી 31 માર્ચ 2027ના દિવસે બંધ થશે! 🚨

હવે સમય છે યોગ્ય નિર્ણય લેવાનો…
આજે જ સોલાર લગાવો અને સરકારી સબસીડીનો લાભ મેળવો.

🏠 ઘર | 🏪 દુકાન | 🏭 ફેક્ટરી — દરેક માટે સોલારનો વિકલ્પ

✅ વીજળીના બિલમાં મોટી બચત
✅ સરકારી સબસીડીનો લાભ — લાગુ નિયમો અને પાત્રતા મુજબ
✅ લાંબા સમય સુધી સૂર્ય ઊર્જાનો લાભ
✅ પર્યાવરણ માટે ફાયદાકારક અને ભવિષ્ય માટે સુરક્ષિત

31 માર્ચ 2027 — સબસીડી બંધ!
👉 સબસીડીનો લાભ લેવાનો મોકો ચૂકી ન જશો.

વોલ્ટ સોલાર એનર્જી
📞 8128550011 | 9725755011

📍 અમારી શાખાઓ: ડીસા • પાલનપુર • સિદ્ધપુર • મહેસાણા • વડગામ • દાંતા • વાવ • દિયોદર

સૂરજની ઉર્જા, તમારું ભવિષ્ય સુરક્ષિત.

22/09/2026

☀️ 8 kW Residential Rooftop Solar System – Deesa 🏠⚡

ડીસા ખાતે વધુ એક 8 kW રૂફટોપ સોલાર સિસ્ટમનું સફળ ઇન્સ્ટોલેશન! ✅

હવે સૂર્યની ઉર્જાનો ઉપયોગ કરીને વીજળીની બચત તરફ એક સમજદારીભર્યું પગલું. 🌞

🙏 અમારા પર વિશ્વાસ મૂકવા બદલ ગ્રાહક પરિવારનો હૃદયપૂર્વક આભાર.

વોલ્ટ સોલાર એનર્જી
📞 81285 50011 | 97257 55011
📍 ડીસા | પાલનપુર | સિદ્ધપુર | મહેસાણા | વડગામ | દાંતા | વાવ | દિયોદર

સૂર્યની ઉર્જા, તમારું ભવિષ્ય સુરક્ષિત. ☀️

SolarEnergy SolarPower GreenEnergy

*વોલ્ટ સોલાર કંપની*
>10વર્ષ નો બહોળો અનુભવ
>4500+ સોલર પ્રોજેક્ટ
>32+ શહેરોમાં કાર્યરત
>44+ ચેનલ પાર્ટનર્સ
>11MW+ રૂફટોપ સોલાર ઈન્સ્ટોલેશન
>26+ લોકોની સક્ષમ ટીમ

☀️ સબસીડી માટે હવે માત્ર 199 દિવસ બાકી! ⏳1 કરોડમાંથી હવે માત્ર 17 લાખ રજીસ્ટ્રેશન બાકી! 🚨હવે રાહ જોશો નહીં…નહીં તો સબસીડ...
13/09/2026

☀️ સબસીડી માટે હવે માત્ર 199 દિવસ બાકી! ⏳

1 કરોડમાંથી હવે માત્ર 17 લાખ રજીસ્ટ્રેશન બાકી! 🚨

હવે રાહ જોશો નહીં…
નહીં તો સબસીડીની તકમાંથી રહી જશો!

🏠 તમારા ઘરનું સોલાર હજુ બાકી છે?
તો હવે વધુ રાહ ન જુઓ…

👉 આજે જ સોલાર માટે રજીસ્ટ્રેશન કરાવો
👉 સબસીડીનો લાભ મેળવો
👉 વીજળીના બિલમાં મોટી બચત તરફ આગળ વધો

“આજે લીધેલો નિર્ણય, આવતીકાલની બચત!” ☀️💰

વોલ્ટ સોલાર એનર્જી
📞 8128550011 | 9725755011
📍 ડીસા | પાલનપુર | સિદ્ધપુર | મહેસાણા | વડગામ | દાંતા | વાવ | દિયોદર

28/08/2026

          GreenEnergy SolarPower Gujarat
25/08/2026

GreenEnergy SolarPower Gujarat

☀️ રહી ગયા... રહી ગયા...! 😔પછીથી અફસોસ ન થાય કે સોલાર સબસીડી બંધ થઈ ગઈ અને આપણે રહી ગયા...આજે લીધો નિર્ણય, તો કાલે મળશે ...
01/07/2026

☀️ રહી ગયા... રહી ગયા...! 😔
પછીથી અફસોસ ન થાય કે સોલાર સબસીડી બંધ થઈ ગઈ અને આપણે રહી ગયા...

આજે લીધો નિર્ણય, તો કાલે મળશે મોટી બચત! 💰

✅ વીજળીના બિલમાં મોટી બચત
✅ સરકારની સબસીડીનો લાભ (જ્યાં લાગુ પડે)
✅ 25 વર્ષ સુધી સૂર્યની મફત ઊર્જા
✅ ઘર, દુકાન અને ફેક્ટરી માટે શ્રેષ્ઠ વિકલ્પ

અફસોસ કરતા પહેલાં જ સોલાર લગાવી લો! 🌞

📞 સંપર્ક કરો:
વોલ્ટ સોલાર એનર્જી
📱 8128550011 / 9725755011

📍 સરનામું:
શાંતિનગર ભાગ-2, રાજમંદિર પાસે, ડીસા – 385535

📍 અમારી શાખાઓ:
ડીસા | પાલનપુર | સિદ્ધપુર | મહેસાણા | વડગામ | દાંતા | વાવ | દિયોદર

GoSolar Deesa Gujarat

Address

Palanpur
385001

Website

Alerts

Be the first to know and let us send you an email when vollt_solar_energy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category

Nearby engineering companies