Shree Jivraj Group

Shree Jivraj Group Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Jivraj Group, Construction Company, Rajkot.

15/05/2026

શ્રી આપાગીગા ના ઓટલે કેરીના રસનો મહાપ્રસાદ ચાલુ..(ચોટીલા - મોલડી) મંહત શ્રી નરેન્દ્ર બાપુ (નરેન્દ્રભાઈ સોલંકી) ગુરુ શ્રી જીવરાજ બાપુ

હાલો બાપા.. આવો બાપા..જમો બાપા..

ઉનાળા ની સીઝન માં શ્રી આપાગીગા ના ઓટલે કેરીના રસ નો મહાપ્રસાદ નું વિતરણ શરૂ...હાલો હાલો આ વર્ષનો રસ ખાવા આપાગીગા ના ઓટલે..

23/03/2026

॥ શ્રી આપાગીગા એકેડમી ॥

સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ-બોર્ડના વિદ્યાર્થીઓ માટે શ્રી આપાગીગાના ઓટલા દ્વારા નિઃશુલ્ક કોચીંગ કલાસ,રહેવા, જમવાની વ્યવસ્થા..

- શ્રી આપાગીગા નો ઓટલો (ચોટીલા)

:: મહંત શ્રી નરેન્દ્ર બાપુ( નરેન્દ્રભાઈ સોલંકી) ગુરુ શ્રી જીવરાજ બાપુ ::

નોંધ:- આ પોસ્ટ ને આપણા દરેક વોટ્સઅપ ગ્રુપ , ફેસબુક તેમજ ઈન્સ્ટાગ્રામ માં મુકવા માટે અપીલ...🙏

-:: હેલ્પલાઈન નંબર ::-
+91 81415 10374 - રૂપા મેડમ

31/01/2026
Happy Birthday Ashokbhai Solanki🎂🍫💐- Chairman :- Shree Jivraj Sharafi Shakari Mandali Ltd .
23/01/2026

Happy Birthday Ashokbhai Solanki🎂🍫💐
- Chairman :- Shree Jivraj Sharafi Shakari Mandali Ltd .

08/01/2026

ન્યારા જમીન કૌભાંડના ભૂ-માફિયા; ભૂગર્ભમાં❓

પડધરી તાલુકાના ન્યારા ગામે "શ્રી સરકાર" જમીન કૌભાંડ માં કલેકટર દ્વારા તપાસના આદેશ‼️

આ અગે સરકારમાં ઉચ્ચ કક્ષાએ થી કલેક્ટરને સૂચના મળતા સમગ્ર બનાવને નજર અંદાજ રાખીને પ્રથમ દૃષ્ટિએ જોતા શ્રી સરકાર જમીનમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું જણાય આવેલ હતું.

સ્થાનિક અધિકારીઓ દ્વારા તપાસ કરતાં ગેર-કાયદેસર બનાવટી ડોક્યુમેન્ટ દ્વારા ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ જગદીશ રણછોડ રાઠોડ આણી ટોળકી દ્વારા જમીન વેચાણ કરવામાં આવેલ.

ખોટા બનાવટી પેપરો ને સાચા સાબિત કરી, સહી સિક્કા કરાવનાર રાજકોટ શહેર ભાજપ પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ જગદીશ રણછોડ રાઠોડ, સતાધારના મહંત વિજય ભગત, સામત ગોગન ઓડેદરા સાથે વકીલ, સહિતની ટોળકી સામે કલેકટર દ્વારા પોલીસ તપાસના આદેશ આપવામાં આવેલ છે.
ગેર- કાયદેસર મંડળી રચી ભૂ- માફિયા ગેંગ દ્વારા "શ્રી સરકાર" જમીનના બોગસ પેપરો બનાવેલ

Address

Rajkot

Alerts

Be the first to know and let us send you an email when Shree Jivraj Group posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share