Big Bang Astronomy Club

Big Bang Astronomy Club This club is run by Shri O. V. Sheth Regional Community Science Center of Saurashtra Education Found So, if you have passion for Sky & Stars, like us.

Big Bang Astronomy Club, organizes the largest amount of astronomy activities in and around Rajkot.

Astronomy behind the Indian Intercalary month
14/05/2026

Astronomy behind the Indian Intercalary month

How to Use an Astronomical TelescopeA 3-day long workshop that teaches hands-on 1. Need of a telescope in astronomy2. Ty...
29/04/2026

How to Use an Astronomical Telescope
A 3-day long workshop that teaches hands-on
1. Need of a telescope in astronomy
2. Types of telescopes
3. Setting-up and using a Telescope practical
Fees: Rs. 200/-
STARTS TOMORROW, 30 April 2026, 10.00 am to 12.00 pm

SPOT REGISTRATION AVAILABLE

28/04/2026
21/04/2026
2025 26 વાળી સીઝનની છેલ્લી ગીર સ્ટાર પાર્ટી અને એ પણ મિલ્કી વે સ્પેશિયલ. 74 વર્ષના દાદીથી માંડીને સાત વર્ષની બાળકી સુધી ...
21/04/2026

2025 26 વાળી સીઝનની છેલ્લી ગીર સ્ટાર પાર્ટી અને એ પણ મિલ્કી વે સ્પેશિયલ. 74 વર્ષના દાદીથી માંડીને સાત વર્ષની બાળકી સુધી ના 67 શિબિરર્થીઓ એ આ સ્ટાર પાર્ટીમાં હરખભેર ભાગ લઈ બે રાતો સુધી મન ભરીને ગીરનું આકાશ માણ્યું. વાદળોની સંતાકૂકડી વચ્ચે વચ્ચેથી દેખાતી આપણી ભવ્ય આકાશગંગાને નિહાળતી વખતે બ્રહ્માંડ સાથે કંઈક અલગ જ કનેક્શન સ્થપાતુ લાગે. એમાં પણ શનિવારની મોડી રાત્રે અથવા તો એમ કહીએ કે રવિવારની વહેલી સવારે 04:45 વાગ્યે દૂર ઉત્તર પૂર્વ ખૂણામાં વીજળીના ચમકારા દેખાયા અને ઠંડા પવન સાથે વરસાદની સુગંધ પણ આવી. આ સમયે ક્લબ વોરંટીયર્સ ના પેનિક રિસ્પોન્સ નું પણ ટેસ્ટિંગ થઈ ગયું. થોડા શિબિરાર્થીઓની મદદથી તેમણે માત્ર 30 જ મિનિટમાં સાત મોટા ટેલિસ્કોપ ડીસ એસેમ્બલ કરી તેમને અને સાથેની ઢગલાબંધ એસેસરીઝ ને 100 મીટર દૂર સલામત સ્થળે ખસેડી કાઢ્યા. બધું રિસોર્ટ ખાતે છાપરા નીચે સલામત સ્ટોર કરી જ્યારે સાઇટ પર પાછા આવ્યા ત્યારે આકાશ સાવજ ખુલ્લુ થઈ ગયું હતું અને અમને દેખાયેલ વીજળીના ઝબકારા વાઘ આવ્યો વાઘ સાબિત થયા. આકાશગંગા સાથે લેવાયેલ ગ્રુપ ફોટો બધા ટેલિસ્કોપ ખસેડ્યા પછી લીધો જે અહીંયા નીચે પોસ્ટ કરેલ છે. આ વખતના શિબિરાર્થીઓ ખૂબ જ જીજ્ઞાસુ હતા અને લગભગ બધા સવારો સવાર જાગ્યા. આખી ગીર સ્ટાર પાર્ટી દર્શાવતી થોડી તસવીરો અહીં પોસ્ટ કરી છે.

15/04/2026
30 sec single shot of comet R3 PanSTARRS. Look at multiple satellite tracks crisscrossing, a proof of how proliferation ...
15/04/2026

30 sec single shot of comet R3 PanSTARRS. Look at multiple satellite tracks crisscrossing, a proof of how proliferation of space assets is impacting Astronomy!

C/2025 R3 (PanSTARRS) is currently the most exciting object in the sky for amateur astronomers. Discovered in September ...
14/04/2026

C/2025 R3 (PanSTARRS) is currently the most exciting object in the sky for amateur astronomers. Discovered in September 2025, it has brightened significantly over the last few weeks and is now approaching its critical perihelion passage.

​Best Time: Pre-dawn (about 90–120 minutes before sunrise).

​Location: Look low on the Eastern horizon in the constellation Pegasus, specifically near the "Great Square of Pegasus."

​Appearance: Through binoculars or a small telescope, it shows a distinct aqua-colored coma and an ion tail that has been measured at over 10 degrees in length.

Team BBAC captured it at 5.00 am of 14 April 2026 from Bhichari temple, Rajkot

11/04/2026

Star Party vibes...

ગીર ખાતે લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા "મીલ્કી-વે સ્પેશિયલ ગીર સ્ટાર પાર્ટી" નું આયોજન
10/04/2026

ગીર ખાતે લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા "મીલ્કી-વે સ્પેશિયલ ગીર સ્ટાર પાર્ટી" નું આયોજન

લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટની બીગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ 24 મી વખત ભોજદે ગીર ખાતે ગીર સ્ટાર પાર્ટી નું આયોજન કરવા જઈ રહી છ...
09/04/2026

લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટની બીગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ 24 મી વખત ભોજદે ગીર ખાતે ગીર સ્ટાર પાર્ટી નું આયોજન કરવા જઈ રહી છે. તારીખ 17 18 અને 19 એપ્રિલના રોજ થનાર આ સ્ટાર પાર્ટી દર વર્ષની માફક મિલ્કી વે સ્પેશિયલ થીમ પર છે. એપ્રિલ દરમિયાન મધરાતે આપણી આકાશગંગાનું કેન્દ્ર ગીરના સૂકા સાગ વૃક્ષો ની ઉપરથી ઉદય પામતી જોવાનો લહાવો લેવો હોય તો આ કાર્યક્રમ માણવા જેવો છે. આઠ વર્ષની ઉંમરથી સિનિયર સિટીઝન સુધીના કોઈપણ આ કાર્યક્રમમાં જોડાઈ શકે જે માટે આકાશ દર્શન વિષયક કોઈપણ જાણકારી હોવી જરૂરી નથી. કાર્યક્રમમાં ખગોળ દર્શન વિશેની પ્રાથમિક જાણકારી આપતો વર્કશોપ, એસ્ટ્રો ફોટોગ્રાફી એટલે કે રાત્રિ આકાશ ના ફોટોગ્રાફ્સ લેવાનું વિજ્ઞાન તેમજ કળા એવા બે વર્કશોપનું પણ આયોજન છે. આ સિવાય નરી આંખે દેખાતું આકાશ, નક્ષત્રો તારામંડળો, તેમની વાર્તાઓ સાથો સાથ અદ્યતન અને વિશાળ ટેલિસ્કોપ્સ દ્વારા તારાગુચ્છકો, નિહારિકાઓ તેમજ દૂર દૂરના તારવિશ્વોનું ગાઈડેડ અવલોકન તો ખરુજ. નામ નોંધણી માટે: https://bit.ly/GSPAPR2026

Address

Shri O. V. Sheth Regional Community Science Center, Nehru Udhyan, Opp. Art Gallery, Race Course
Rajkot
360001

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm

Telephone

+912812449940

Website

Alerts

Be the first to know and let us send you an email when Big Bang Astronomy Club posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Big Bang Astronomy Club:

Shortcuts

Share