Emisun Solar Private Limited

Emisun Solar Private Limited Let the Sun Pay the Bill!☀️

We offer one stop customized solar solutions for your Home and Industry. From consultation to installation & beyond.

Reduce your bills, embrace for No Emission! Start Your Solar Journey 𝐓𝐨𝐝𝐚𝐲 with Emisun! Solar Water Heater & Solar Power Products

30/07/2026

હજુ સુધી SOLAR નથી લગાવ્યું? તો કદાચ તમે સરકારી SUBSIDY નો ફાયદો ચૂકી રહ્યા છો! ☀️⚡

ઘણા લોકો જાણકારીના અભાવે આ benefit લેતા નથી…
પણ હવે tension નહીં 🙌
EMISUN SOLAR સાથે SUBSIDY નો લાભ લો અને 60% સુધી બચત સાથે તમારા ઘર માટે SOLAR લગાવો.

Smart choice today, long-term saving tomorrow. 🌿


26/07/2026

આજે KARGIL VIJAY DIWAS છે - આપણા વીર જવાનોને યાદ કરીએ જેમણે દેશ માટે બલિદાન આપ્યું! મુશ્કેલીમાં પણ હાર ન માની, દેશને સુરક્ષિત રાખ્યો, અને આપણને સ્વતંત્રતા અપાવી. આપણા દરેક શહીદ, દરેક વીર જવાનને આજે દિલથી સલામ અને શત શત નમન. EMISUN SOLAR તરફથી KARGIL VIJAY DIWAS પર અમારો ગહન સન્માન. JAI HIND! 🙏

22/07/2026

કેટલાક લોકો BILL બચાવવા વીજળીની ચોરી કરે છે - પણ આ કોઈ સમાધાન નથી! 🚫 ચોરી = મુશ્કેલી, ભય, અને કાયદાની સજા! SOLAR આ બધી સમસ્યા ખતમ કરે છે. પોતાની વીજળી, કાયદેસર SAVING, અને પોતાની POWER! BILL બચાવવું = ચોરી નહીં, સમજદારી! આજે જ EMISUN SOLAR લગાવો અને વીજળીમાં સાચી આઝાદી મેળવો. 💡

emisunsolar electricitytheft legalsavings solarpower ethicalenergy

19/07/2026

તમે આજે solar માટે ₹1,20,000 ખર્ચ કર્યા તો આગલા 20 વર્ષે શું બચશે? 💡 દર મહીને ₹3500 બીજલી બિલ = 3 વર્ષમાં ₹1,20,000 ખર્ચ. પણ solar લાગાવો તો પછીના 20 વર્ષ ફ્રી! તે એક બીજ છે - પહેલાં રોપણ, પછી ફલ! 🌱

16/07/2026

આજે રથયાત્રા છે - શ્રદ્ધા, ભક્તિ અને POSITIVE ENERGY નો દિવસ! 🙏 જેમ ભગવાન જગન્નાથ લોકોને પ્રકાશ અને આશીર્વાદ આપે છે, એમ solar પણ ઘર ને સૂર્યનો અનંત આશીર્વાદ આપે છે. રથયાત્રા પણ પ્રકાશ, SOLAR પણ પ્રકાશ! આજે જય જગન્નાથ, અને રોજ સૂર્યનો આશીર્વાદ! EMISUN SOLAR તરફથી તમારા ઘર માટે પ્રકાશ અને ઉજાસ. 🌞

13/07/2026

છતને DAMAGE થાય છે SOLAR લગાવતા? 🏠 ના! આ સૌથી મોટું ભ્રમ છે અને લોકો આના પર લાખો રુપિયા બગાડે છે! Lalo તમને સત્ય કહે - PROPER INSTALLATION હોય તો SOLAR તમરી છતને DIRECT ગરમી, વરસાદ અને ધૂળથી બચાવે છે. છતની આયુષ્ય વધે છે! આટલે EMISUN SOLAR છે - સુરક્ષા + બચત! ☀️ જોવો કેમ?

10/07/2026

વરસાદ પડે એટલે લોકો પૂછે,
“હવે SOLAR SAFE રહેશે ને?” 🌧️☀️

સાચી વાત એ છે કે PROBLEM વરસાદમાં નથી,
PROBLEM ખોટી FITTING માં છે.

PROPER INSTALLATION, WATERPROOF WIRING અને STRONG EARTHING હોય,
તો MONSOON માં પણ SOLAR મસ્ત ચાલે. ✅

સાચું SETUP. SAFE ઘર. LONG-TERM TENSION FREE.

એટલે EMISUN SOLAR. ☀️🌧️

We're Hiring...SOLAR SQUAD!• HR Executive - (Female)• Field Executive (2) • Field Sales Executive (2) Solar Field Experi...
10/07/2026

We're Hiring...

SOLAR SQUAD!

• HR Executive - (Female)

• Field Executive (2)

• Field Sales Executive (2)

Solar Field Experience Priority

07/07/2026

🔥⚽ આ ગરમીમાં તમે ફૂટબોલમાં ગોલ કરો, અને Solar તમારા વીજળીના બિલ પર ગોલ કરે! ☀️

ગરમી વધે એટલે Solarની કમાણી પણ વધે! 💪
જેટલો વધુ સૂર્યપ્રકાશ, એટલી વધુ વીજળીનું ઉત્પાદન. એટલે AC, ફ્રિજ અને બીજા ઉપકરણો નિઃચિંતા ચલાવો અને બિલની ચિંતા ઓછી કરો. 😎

આજે જ Solar અપનાવો અને દરેક ઉનાળાને બચતની ઋતુ બનાવો! 🌞⚡

05/07/2026

વરસાદ આવે એટલે Solar Panels automatic clean થઈ જાય?
આ વાત અડધી સાચી છે.

Rain મદદ કરે છે, પણ dust, dirt અને bird droppings માટે proper check જરૂરી છે.
Solar લગાવવું smart decision છે, પણ તેની care રાખવી એ smarter decision છે.

Emisun Solar સાથે monsoon માં પણ solar performance smart રાખો.

Address

503-504, RK Prime-II, Mahapuja Dham Chowk, Opp. Balaji Hall, 150Ft Ring Road
Rajkot
360004

Alerts

Be the first to know and let us send you an email when Emisun Solar Private Limited posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Emisun Solar Private Limited:

Shortcuts

Share