Cytronix agro chemical

Cytronix agro chemical Professional � Trusted Agrochemical Solutions
� Crop Protection & Seed Treatment Products
� Helpin

15/08/2026
05/08/2026

🌱 ગોંડલ તાલુકાના ખડવંતલી ગામનો સફળ ડેમો! 🌱

આ વિડિયોમાં અમે ગ્રોવિયા અને કલ્ટિવેક્સનો ઉપયોગ કરેલો છે.

6 દિવસ પહેલાં પાકનો ગ્રોથ અટકી ગયો હતો અને છોડ પીળાશ (પીડી) તરફ જઈ રહ્યો હતો.

પરંતુ માત્ર 6 દિવસ પછી ગ્રોવિયા અને કલ્ટિવેક્સના ઉપયોગથી પાકમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. હવે છોડનો વિકાસ સારો છે, લીલોતરી વધી છે અને પાક તંદુરસ્ત દેખાઈ રહ્યો છે.

🎥 આ વિડિયો તે જ ખેતરનો વાસ્તવિક પરિણામ દર્શાવે છે.

CYTRONIX Agro Chemicals
"સાયટ્રોનિક્સ સાથે પ્રગતિ તરફ." 🌾

15/07/2026

Address

Surat
Surat
394101

Alerts

Be the first to know and let us send you an email when Cytronix agro chemical posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share