08/09/2026
અલ્યા... દોરો નાનો છે, પણ જવાબદારી આખી ફેક્ટરી જેટલી છે!
કાચા yarn થી લઈને final cone સુધી, Vintex નો thread અનેક manufacturing અને quality checking processesમાંથી પસાર થાય છે.
દરેક stage પર smoothness, consistency અને quality પર ધ્યાન આપવામાં આવે છે, કારણ કે production દરમિયાન એક thread breakage પણ આખી machine રોકી શકે છે.
મશીન ઉભી...
ઓપરેટર ઉભો...
ઓર્ડર ઉભો...
અને માલિકનું BP ચાલુ!
એટલે Vintex માં અમારી વિચારધારા એકદમ simple છે...
દોરો એવો બનાવો કે machine ચાલતી રહે અને production વધતું રહે.
તમારી embroidery machine પર પણ thread breakage ની problem આવે છે?
Vintex નો sample મંગાવો, machine પર ચલાવો અને quality નો ફરક જાતે જોઈ લો.
📍 Shop 1: 4,5 Krishna Park Industry, Behind Simada Check Post, Saniya Hemad
📍 Shop 2: P-837, Dimonlation Road, New GIDC, Katargam, Surat
📞 Contact us: +91 9574762416