Diagnoz Laboratory

Call Directions

Diagnoz Laboratory Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Diagnoz Laboratory, 314, Diagnoz laboratory, SilverStone Arcade, near Kantharia hanumanji temple, beside D-Mary, Causeway Road, Singanpore, Surat. 395004, Surat.

29/10/2026

💊 વિટામિન વિશેની મજેદાર વાતો અને રસપ્રદ સવાલો! 🤔💜

અમારી લેબોરેટરીમાં પૂછવામાં આવ્યા વિટામિન વિશેના સવાલો અને મેં આપ્યા તેના જવાબો! 😍

હવે તમારો વારો છે! 👇

☀️ કયા વિટામિનને Sunshine Vitamin કહેવામાં આવે છે?

તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો! 💬👇

ચાલો, જાણીએ આપણા સ્વાસ્થ્ય વિશે કંઈક નવું! 💜

📍 Diagnoz Laboratory

Surat

“મને તો કોઈ તકલીફ જ નથી… તો Health Checkup શા માટે?” 🤔કારણ કે દરેક સ્વાસ્થ્ય સમસ્યા શરૂઆતમાં લક્ષણો બતાવે જ એવું જરૂરી ન...
22/10/2026

“મને તો કોઈ તકલીફ જ નથી… તો Health Checkup શા માટે?” 🤔

કારણ કે દરેક સ્વાસ્થ્ય સમસ્યા શરૂઆતમાં લક્ષણો બતાવે જ એવું જરૂરી નથી! 💜

ક્યારેક શરીરમાં ફેરફાર થતો હોય છે, પણ આપણને તેની જાણ પણ હોતી નથી. સમયસર કરાવેલો યોગ્ય Health Checkup આવા કેટલાક ફેરફારોને વહેલા ઓળખવામાં મદદ કરી શકે છે.

✨ લક્ષણોની રાહ ન જુઓ, તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો.

તમારો છેલ્લો Health Checkup ક્યારે થયો હતો? 👇

📍 Diagnoz Laboratory, Surat
📞 9624 162 162

તમારા સ્વાસ્થ્યની કાળજી આજે જ શરૂ કરો. 💛

HealthyLiving

20/10/2026

દીકરો ગરબા રમ્યો રાત્રે 1 વાગ્યા સુધી… પણ ટેન્શન મમ્મીને! 😂😭💃

સ્કૂલે મોકલ્યો તો ગિલ્ટ, રજા આપી તો કાલે પણ રજા માગશે એનું ટેન્શન! 🤦🏻‍♀️🤣

અને આ બધાની વચ્ચે ઘર, બાળકો અને પોતાના કામની જવાબદારીઓ પણ સંભાળવાની! 🥹❤️

મમ્મીનું મગજ 24 કલાક ON જ રહે છે! 😂

કઈ મમ્મીને આ બધું એકદમ સાચું લાગે છે? 🙋🏻‍♀️❤️

RelatableReels

16/10/2026

નવરાત્રીમાં બે જ વસ્તુ અટકતી નથી… 😂💃

એક ગરબાના સ્ટેપ્સ અને બીજી અમારી લેબ🧪🤣

ગરબા રમવા જવું છે, પણ પેશન્ટ્સના રિપોર્ટ પણ તો આપવા છે! 😂

તમારા લેબવાળા મિત્રો ને TAG કરો, જે નવરાત્રીમાં પણ ડ્યૂટી કરે છે! 🤣👇

GujaratiMemes Surat DiagnozLaboratory GarbaLovers

13/10/2026

રાતના 9 વાગી ગયા… 🕘😂
લાગે છે આજે નવરાત્રિમાં ગરબા નહીં, લેબમાં જ રમવા પડશે! 🧪💃🤣

લોકો: “ચાલો ગરબા રમવા જઈએ!” 💃
લેબવાળા: “પહેલાં આ સેમ્પલ તો પૂરાં થવા દો!” 😭😂

લેબવાળાની નવરાત્રિ = સેમ્પલના રાઉન્ડ, ગરબાના નહીં! 🤣🧪

તમારા લેબવાળા મિત્રને મોકલો, જેની નવરાત્રિ પણ આવી જ જાય છે! 😂👇

GujaratiReels Surat GarbaVibes DiagnozLaboratory

💃🏻✨ ગરબા કરો નોનસ્ટોપ… પણ સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો! 💜💛નવરાત્રીના ૯ દિવસ એટલે ગરબા, મસ્તી અને ધમાલ! 🥁🪩પણ સતત ગરબા કરતી ...
12/10/2026

💃🏻✨ ગરબા કરો નોનસ્ટોપ… પણ સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો! 💜💛

નવરાત્રીના ૯ દિવસ એટલે ગરબા, મસ્તી અને ધમાલ! 🥁🪩

પણ સતત ગરબા કરતી વખતે તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી પણ એટલી જ જરૂરી છે. ❤️

💧 પાણી પૂરતું પીવો — પરસેવાથી શરીરમાં પાણીની કમી ન થવા દો.

🥗 પૌષ્ટિક ખોરાક લો — શરીરને એનર્જી આપવા માટે ફળો, શાકભાજી અને પ્રોટીનયુક્ત ખોરાક ખાઓ.

😴 પૂરતી ઊંઘ લો — શરીરને આરામ અને રિકવરી માટે સમય આપો.

💊 Supplements સમજદારીથી લો — Vitamin D, B12 કે Calcium દરેકને જરૂરી હોય એવું નથી. ડૉક્ટરની સલાહ મુજબ જ લો.

❤️ શરીરના સંકેતો સમજો — વધારે ચક્કર, અસામાન્ય નબળાઈ કે શ્વાસ લેવામાં તકલીફ થાય તો ગરબા બંધ કરો અને તબીબી મદદ લો.

✨ યાદ રાખજો: ગરબાની મજા પણ માણો અને સ્વાસ્થ્યની કાળજી પણ રાખો!

📌 આ પોસ્ટ તમારા Garba Partner સાથે શેર કરવાનું ભૂલતા નહીં! 💃🏻

GujaratiHealthTips HealthAwareness HealthyLifestyle Surat SuratNavratri

07/10/2026

🩸 Dengueમાં Platelet Count આટલો ઝડપથી કેમ ઘટે છે?

Dengueમાં virusની અસરથી શરીરની platelets બનવાની પ્રક્રિયા ઘટી શકે છે અને સાથે platelets ઝડપથી destroy/consume પણ થઈ શકે છે.
એટલે થોડા જ સમયમાં platelet countમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે.

⚠️ પરંતુ માત્ર platelet count જોઈને dengueની severity નક્કી થતી નથી.
Patientના symptoms, bleeding, hydration અને બીજા blood parameters પણ મહત્વના છે.

📌 Platelet count ઘટે એટલે panic નહીં — proper monitoring જરૂરી.

DiagnozLaboratory HealthAwareness GujaratiReels

📱 Google પર symptom search કરવું easy છે… પરંતુ diagnosis એટલું simple નથી!Reportમાં કોઈ value High / Low / Abnormal આવે...
06/10/2026

📱 Google પર symptom search કરવું easy છે… પરંતુ diagnosis એટલું simple નથી!

Reportમાં કોઈ value High / Low / Abnormal આવે એટલે તરત કોઈ disease conclude કરવી યોગ્ય નથી. 🩸

So next time…
Googleથી information લો,
પણ diagnosis doctor પાસે જ કરાવો. 💜

તમારો report જોઈને તમને ક્યારેય confusion થયું છે?
Comment “YES” 👇

Hashtags

MedicalAwareness HealthEducation ReportReading DoctorAdvice PreventiveHealth BloodReport GujaratiHealth GujaratiContent Surat SuratHealth DontSelfDiagnose KnowYourHealth HealthyLiving DiagnosticLaboratory

03/10/2026

🌙 રાત્રે 2 વાગ્યા સુધી ઊંઘ ન આવે અને મગજ સતત વિચારતું રહે… તો તેને માત્ર

“Stress” માનીને Ignore ન કરો.
ઊંઘમાં તકલીફ, સતત થાક, Mood Swings અથવા Periodsમાં અનિયમિતતા જેવા symptoms પાછળ અલગ-અલગ કારણો હોઈ શકે છે. ક્યારેક hormonal changes પણ તેમાં ભૂમિકા ભજવી શકે છે.

🩺 જો આવા symptoms સતત રહેતા હોય, તો Doctorની સલાહ લો અને જરૂરિયાત મુજબ યોગ્ય Hormone Tests કરાવો.
આ Reel તમારા પરિવાર કે એવા કોઈ વ્યક્તિ સાથે Share કરો જેને રાત્રે પણ Overthinking બંધ થતું નથી. ❤️

📍 Diagnoz Laboratory, Surat
🏠 Free Home Collection
📞 +91 96241 62162

Accurate Reports. Reliable Care.



( Overthinking, stress, mental well-being, women's health, mood swings, thyroid health, blood test, diagnostic lab, free home collection )

Address

314, Diagnoz Laboratory, SilverStone Arcade, Near Kantharia Hanumanji Temple, Beside D-Mary, Causeway Road, Singanpore, Surat. 395004
Surat
395004

Opening Hours

Monday 8:30am - 10pm
Tuesday 8:30am - 10pm
Wednesday 8:30am - 10pm
Thursday 8:30am - 10pm
Friday 8:30am - 10pm
Saturday 8:30am - 10pm
Sunday 8:30am - 1pm

Telephone

9624162162

Website

Alerts

Be the first to know and let us send you an email when Diagnoz Laboratory posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Nearby engineering companies