02/09/2026
⚡ સોલાર પેનલ લગાવતા પહેલાં આ ૪ બાબતોનું ખાસ ધ્યાન રાખો, નહીં તો નુકસાન થઈ શકે છે!
ઘરમાં Solar System લગાવવી એ આજીવન ફાયદો આપતું રોકાણ છે, પરંતુ જો પ્લાનિંગ વગર કામ કરવામાં આવે તો તમારું રોકાણ નકામું જઈ શકે છે. આ ૪ મહત્વની બાબતો હંમેશાં યાદ રાખો:
✔️ Roof Space Check – સોલાર લગાવવા માટે પૂરતી જગ્યા હોવી જોઈએ અને ત્યાં પેનલ પર કોઈ પ્રકારનો શેડો (છાયો) ન પડવો જોઈએ.
✔️ Correct Capacity Selection – હંમેશાં તમારા Electricity Bill અને વપરાશના આધારે જ સાચી Capacity નક્કી કરો.
✔️ Quality Structure & Wiring – સસ્તા મટીરિયલના બદલે હંમેશાં મજબૂત Structure અને યોગ્ય Wiring પસંદ કરો જે સિસ્ટમની Safety વધારે છે.
✔️ Experienced EPC Company – જો Installation યોગ્ય નહીં હોય તો મોંઘી પેનલ પણ પૂરતું Result નહીં આપે, તેથી હંમેશાં નિષ્ણાતો પાસે જ કામ કરાવો.
➡️ આ ૪ બાબતોનું ધ્યાન રાખશો તો તમારી Solar System વર્ષો સુધી ઉત્તમ પરિણામ આપશે.
📞 Contact 9904322028 for consultation
Solar Energy, Solar Panel, Renewable Energy, Green Energy, Solar Installation, Solar System, Flame Solren