Prog Organic

Call Directions Website Contact the business

Prog Organic Pro - G is a private Limited company having contribution to agriculture by providing organic inputs.

13/10/2026

🥔 માત્ર ૧૪ દિવસમાં બટાકાનો અદ્ભુત વિકાસ! 🌱

આ છે " વનવૃદ્ધિ " થી પટ આપવાનો કમાલ! ✨💯

⚠️ જોજો, આ વર્ષે ભૂલ ના થાય!

💪💪મજબૂત મૂળ અને બંપર ઉત્પાદન માટે આજે જ સંપર્ક કરો: 9227860097

#ખેતી #ખેડૂત #બટાકા

11/10/2026

Wishing everyone a very Happy Navratri.✨🙏🌺
Let us come together to enrich Mother Earth and empower Mother India for a prosperous and sustainable future. 🇮🇳🌱

"Prosperous Soil, Prosperous Farmers"

🌿 Pro-G Agro – Organic Bharat, Atmanirbhar Bharat 🌿

08/10/2026

🥔🌱 બટાકામાં વનવૃદ્ધિનું જોરદાર પરિણામ!

ખેડૂતનો પોતાનો અનુભવ — **વનવૃદ્ધિના ઉપયોગથી કેમિકલ કરતાં પણ સારા પરિણામો! 💪

ખેતરમાં પરિણામ જુઓ, ખેડૂતનો વિશ્વાસ જુઓ! 🌿❤️

👉 વનવૃદ્ધિ – બટાકાની ખેતી માટે મજબૂત શરૂઆત.

📞 વધુ માહિતી અને માર્ગદર્શન માટે 9227860097 પર સંપર્ક કરો.

06/10/2026

વનવૃદ્ધિ.. વનવૃદ્ધિ.. વનવૃદ્ધિ..
🥔 બટાકા માં 7 વર્ષ… 10 વર્ષથી વનવૃદ્ધિ પાવડર વાપરતા ખેડૂતો ના મોઢે એકજ નામ છે... માત્ર ને માત્ર વનવૃદ્ધિ 🌱

ખેડૂત અને ખેતર બન્ને બોલશે..

🌱 એક સમાન અને સારો ઉગાવો 🌱
🍀 મૂળનો સારો વિકાસ 🍀
🍄 ફૂગની સમસ્યામાં રાહત 🍄
🥔 બટાકા નો કાપ સડતો નથી... 🥔

આ બધી અમારી વાત નથી… વર્ષોથી વનવૃદ્ધિ વાપરતા ખેડૂતો પોતે શું કહે છે એ સાંભળો! 👨‍🌾🥔

👉 તો તમે પણ આ વર્ષે બટાકાના બિયારણમાં વનવૃદ્ધિ પાવડરનો પટ કરો અને સારા ઉગાવા સાથે સારું ઉત્પાદન મેળવવાનો પ્રયાસ કરો. 🌱🥔

📱 વધારે માહિતી માટે સંપર્ક કરો: 9227860097

#બટાકા #ખેતી #ખાતર #બટાકાના_ભાવ #બજારભાવ #ખેડૂત_અને_ખેતર_બંને_બોલશે #ખેતી_ની_વાતો

12/09/2026

🌱 જિવામૃત માત્ર ₹400/- માં! 🌱
🚜 કાલે છેલ્લો દિવસ!
5000 થી વધારે બેગ નું બૂકિંગ થઈ ગયુ છે.
હોલ નંબર- 1 , સ્ટોલ નંબર- 11
ખેડૂત મિત્રો, હજુ પણ Agri Asiaમાં Pro-G Agroના સ્ટોલ પરથી જિવામૃત ₹400/- માં મેળવી શકો છો.
⏰કાલે છેલ્લો દિવસ — ચૂકી ન જશો!

11/09/2026

💥💰 જિવામૃત – માત્ર ₹400/- 💰💥

⏳ માત્ર 3 દિવસ માટે ખાસ સ્કીમ!

🌱 AGRI ASIA 2026 – જિવામૃતની ધમાકેદાર ઓફર 🌱

🎯 3,000 બેગની બુકિંગ પૂર્ણ! 🎯

🌾 ખેડૂતો અને ડીલર્સ તરફથી મળેલા જબરદસ્ત પ્રતિસાદ બદલ આભાર! 🙏

🔥 માત્ર 3 દિવસ — બુકિંગ માટે આજે જ સંપર્ક કરો!

💚 જિવામૃત સાથે સજીવ ખેતી તરફ એક મજબૂત પગલું.

11/08/2026

🛡️ ડિફેન્ડર કિટ – મગફળીમાં તફાવત તમને નજરે દેખાશે! 🌱

એક જ ખેડૂતનું એક ખેતર ડિફેન્ડર કિટ સાથે, અને એક ખેતરમાં ડિફેન્ડર કિટ વગર...
👉 બંને વચ્ચેનો તફાવત તમને આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળશે!

🌿 કાળી ફૂગ, સફેદ ફૂગ અને મુંડા સામે શ્રેષ્ઠ પરિણામનો ખેડૂતનો અનુભવ.

📍 ગામ: કાકિડી
📍 તાલુકો: મહુવા
📍 જિલ્લો: ભાવનગર

🎥 જુઓ ખેડૂતનો વાસ્તવિક અનુભવ અને પરિણામ!

#મગફળી #કાળીફૂગ #સફેદફૂગ #ખાતર #કપાસ #મુંડા #મગફળીમાંબેક્ટેરિયા #ટ્રાયકોડર્મા

31/07/2026

🥜🥜🌿 "મગફળીમાં તો 'નોલ' જ છંટાય... એક નંબર રિઝલ્ટ છે!" 💯👌

👨‍🌾 આ શબ્દો અમારા નથી, જગતના તાત ખેડૂતના છે. 🙏😊

🌱 સારો વૃદ્ધિ-વિકાસ, પીળાશમાં સુધારો અને વધુ સૂયાની બેઠક 🌱

🤝 ખેડૂતનો વિશ્વાસ જ અમારી સૌથી મોટી કમાણી છે. 💚

🎥 આવો, વિડિયોમાં ખેડૂતના મોઢેથી જ સાંભળો તેનો સાચો અનુભવ.

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 9227860097 ☎️

#મગફળી #ફાલફૂલનીદવા #ફૂગનીદવા #મગફળીમાંસૂયાનીદવા #ઓર્ગેનિકમગફળી #મગફળીમાંખાતર

30/07/2026

🌱 આખા ગામમાં કોઈને નો હોય એવી મગફળી . ..! 😍

પ્રો-જી કંપનીના વનવૃદ્ધિ દાણાદાર + વનવૃદ્ધિ વેટેબલ પાઉડર + નોલ નો ઉપયોગ કર્યા પછી ખેડૂતનો અનુભવ સાંભળો...

🗣️ " નોલ નો છંટકાવ કર્યા પછી મગફળીનો કલર ફરી ગયો ."

વિડિયોમાં જાતે જ જુઓ પરિણામ... 👇

📱વધારે માહિતી માટે સંપર્ક કરો: 9227860097

#મગફળી #મગફળીમાંખાતર #મગફળીમાંફાલફૂલનીદવા #મગફળીમાંફૂગનીદવા #ઓર્ગેનિકમગફળી

23/07/2026

🍅 ટામેટીમાં ડિફેન્ડર કીટ ના જોરદાર પરિણામ! 🌱

આંખે દેખાય એવો ફરક...! 👀

🌿 એક જ દિવસના વાવેતર છતાં, ડિફેન્ડર કીટ નો ટુવા સમયે ઉપયોગ કરેલા ખેતરનો વિકાસ બાજુના ખેતર કરતાં સ્પષ્ટ અલગ જોવા મળે છે.

📍 ગામ: સાબલવાડ
📍 તાલુકો: ઈડર
📍 જિલ્લો: સાબરકાંઠા

પરિણામ જાતે જ બધું કહી જાય છે...! 🌱

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 092278 60097

#ટામેટાંનીખેતી #ખેતી #ખેડૂત

Address

E 54, Epip Zone, 3rd Road

391775

Alerts

Be the first to know and let us send you an email when Prog Organic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Prog Organic:

Shortcuts

  • Want your business to be the top-listed engineering company?

Share