14/04/2025
પ્રધાનમંત્રી સુર્ય ઘર યોજના હેઠળ ₹78,000 સુધીની સોલાર સબસિડીનો લાભ ઉઠાવો અને તમારું લાઈટ બિલ ફ્રી કરો! 💡
ઈમ્પૅરિઅલ સોલાર એનર્જી સાથે સોલાર અપનાવો અને વધતા વીજબીલને હંમેશા માટે અલવિદા કહો!
✅ 2000+ પરિવારોનો વિશ્વાસ
✅ 5 વર્ષની સિસ્ટમ વોરંટી
✅ સરળ EMI સુવિધા
✅ સબસિડી ક્લેમ અને દસ્તાવેજી કામગીરીની જવાબદારી સંપૂર્ણપણે અમારી છે, એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
તો આજે જ અમારો સંપર્ક કરો અને જાણો કે તમારું વીજબીલ ₹0* કેવી રીતે થઈ શકે છે!