Kanubhai M Patel ITI

Kanubhai M Patel ITI સંસ્થાનુ વિઝન ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાત મુજબના ટેકનિકલ કારીગર તૈયાર કરવાનું છે.

આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં તારીખ 24 જુલાઈ શુક્રવારના રોજ રજા જાહેર.... હવામાન વિભ...
23/07/2026

આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં તારીખ 24 જુલાઈ શુક્રવારના રોજ રજા જાહેર.... હવામાન વિભાગની રેડ એલર્ટની સ્થિતિમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જિલ્લા મેજિસ્ટ્રેટનો મહત્વનો નિર્ણય...

22/07/2026
04/06/2026

Blue Collar Jobs: યુરોપ અને અન્ય વિકસિત દેશોમાં વયસ્કોની વધતી વસ્તી અને ઘટતા જન્મદરને કારણે પ્લમ્બર્સ, ઇલેક્ટ્રિશિયન્સ, સુથાર અને નર્સ જેવા સ્કેલ્ડ (કુશળ) કામદારોની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. કન્સલ્ટિંગ ક્ષેત્રના નિષ્ણાતોના મતે, જો આ દેશો પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે ભારતમાંથી આક્રમક ધોરણે આવા બ્લુ કોલર કામદારોની ભરતી શરૂ કરશે, તો આગામી પાંચ વર્ષમાં ભારતમાં જ તેમની ભારે અછત સર્જાઈ શકે છે. હાલમાં દુનિયામાં વ્હાઇટ કોલર નોકરીઓ કરનારા લોકોની કોઈ કમી નથી, પરંતુ શારીરિક શ્રમ અને ટેકનિકલ કૌશલ્ય ધરાવતા કામદારોની ભારે તંગી વર્તાઈ રહી છે.

સંયુક્ત રાષ્ટ્ર (UN) ના આંકડા અનુસાર, વિશ્વમાં 65 વર્ષથી વધુ વયના લોકોની વસ્તી ઝડપથી વધી રહી છે અને દુનિયાની 60 ટકા વસ્તી અત્યારે એવા દેશોમાં રહે છે જ્યાં જન્મદર ખૂબ નીચો છે. આ કારણે જર્મની, અમેરિકા અને યુરોપિયન યુનિયન જેવા દેશોમાં બેરોજગારીનો દર નીચો હોવા છતાં બાંધકામ ક્ષેત્રના કામદારો, મિકેનિક્સ અને નર્સિંગ સ્ટાફ જેવા જરૂરી શ્રમિકો સરળતાથી મળતા નથી, કારણ કે જૂની પેઢી નિવૃત્ત થઈ રહી છે અને નવી પેઢી આ કામોમાં આગળ આવી રહી નથી.

આ વૈશ્વિક સમસ્યાના ઉકેલ માટે હવે પશ્ચિમી દેશો ચોક્કસ આર્થિક હેતુઓ માટે ભારત જેવા દેશોમાંથી કુશળ કામદારો બોલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે ભારત માટે ચિંતાની વાત એ છે કે દેશમાં વ્હાઇટ કોલર ગ્રેજ્યુએટ્સ મોટી સંખ્યામાં છે, જેની વૈશ્વિક સ્તરે ઓછી જરૂર છે, જ્યારે માંગમાં રહેલા બ્લુ કોલર કામદારોની સંખ્યા ઓછી છે. ભારતમાં આવા વ્યવસાયોમાં ઓછું વેતન અને નોકરીની સુરક્ષા ન હોવાને કારણે સ્થાનિક યુવાનો આ તરફ વળતા નથી, જેના પરિણામે ભવિષ્યમાં ભારતે પોતે જ પોતાના દેશમાં આવા કુશળ કારીગરોની મોટી અછતનો સામનો કરવો પડી શકે છે.

29/05/2026

Admission Open Kanubhai M Patel ITI

Admission Open Kanubhai M Patel ITI
29/05/2026

Admission Open Kanubhai M Patel ITI

ADMISSION OPEN - 2026....
16/05/2026

ADMISSION OPEN - 2026....

Admission Open-2026 ....
15/05/2026

Admission Open-2026 ....

Address

Near Jain Derasar, V V N Panchayat Road, Vallabh VidyaNagar
Vallabh Vidhyanagar

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm

Telephone

+912692234450

Alerts

Be the first to know and let us send you an email when Kanubhai M Patel ITI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kanubhai M Patel ITI:

Shortcuts

Share